જોશપૂર્ણ મેસેજ શેર કરીને Amitabh Bachchan એ કહ્યું – આપણે લડીશું અને જીતીશું

અમિતાભ બચ્ચને તેમના ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બ્લેક આઉટફિટ્સમાં અમિતાભ જોશમાં આ કવિતાનું પાઠ કરતા જોવા મળી રહ્યા છે.

જોશપૂર્ણ મેસેજ શેર કરીને Amitabh Bachchan એ કહ્યું - આપણે લડીશું અને જીતીશું
Amitabh Bachchan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 12, 2021 | 4:26 PM

કોરોના વાયરસથી પીડિત લોકો અને કોવિડ યોદ્ધાઓના મનોબળને વધારવા માટે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ખૂબ જ શાનદાર અને જોશથી ભરેલો મોટીવેશનલ મેસેજ આપ્યો છે.

અમિતાભ બચ્ચને તેમના ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું કે, ‘સાથે મળીને આપણે લડીશું અને જીતીશું’.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

તુ સૌથી પહેલા વાર કર…

વીડિયોમાં બ્લેક આઉટફિટ્સમાં અમિતાભ જોશમાં આ કવિતાનું પાઠ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ કહે છે કે રુક ન તુ, ધનુષ ઉઠા પ્રહાર કર. તુ સબસે પહલા વાર કર. અગ્નિ સી ધધક-ધધક, હરણ સી સજગ સજગ, સિંહ સી દહાડ કર, શંખ સી પુકાર. રુક ન તુ, થક ન તુ. ઝુક ન તુ, થમ ન તુ.

https://twitter.com/SrBachchan/status/1392412055185940480

અમિતાભનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેમની મોટિવેશન કવિતાના ખુબ વખાણ કરી રહ્યા છે.

શીખ ગુરુદ્વારામાં અપાયા 2 કરોડ અને ઓક્સિજન સિલિન્ડરો

તમને જણાવી દઈએ કે તાજેતરમાં અમિતાભે કોરોના સાથે ભારતની લડતમાં મદદ કરી છે. તેમણે દિલ્હીના શીખ ગુરુદ્વારામાં 2 કરોડ અને ઓક્સિજન સિલિંડરો દાન કર્યા છે. તેમની આ મદદથી, અમિતાભે તે બધા લોકો બોલતી બંધ કરી દીધી છે, જેઓ છેલ્લા કેટલાક દિવસોથી તેમને કોરોના રોગચાળામાં મદદ ન કરવા બદલ ટ્રોલ કરી રહ્યા હતા.

https://twitter.com/SrBachchan/status/1392103305522814981

હું ચેરિટી કરું છું, શો-ઓફ નથી

અમિતાભ બચ્ચને તાજેતરની એક પોસ્ટમાં લખ્યું છે કે હા હું ચેરિટી કરું છું પણ મારું માનવું છે કે બોલવા કરતા કરવાનું વધુ સારું છે. તેમણે લખ્યું છે કે તેમણે અને તેમના પરિવારે છેલ્લા કેટલાક વર્ષોમાં જે ચેરિટી કરી છે તેનું સોશિયલ મીડિયા પર શો-ઓફ નથી કર્યું. ફક્ત લેનાર જ જાણે છે. તેમણે પોતાના બ્લોગમાં અનેક ડોનેશન્સ અને ચેરીટીઝનો ઉલ્લેખ પણ કર્યો છે.

અમિતાભ બચ્ચનનાં આગામી પ્રોજેક્ટ

હવે તેમની આગામી ફિલ્મોની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં ‘ચેહરે’, ‘ઝુંડ’, ‘બ્રહ્માસ્ત્ર’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. આ સાથે અમિતાભ ફરી એકવાર રિયાલિટી ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ ની 13 મી સીઝનમાં જોવા મળશે. આ શોનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">