Sardar Udham: વિક્કી કૌશલની પ્રશંસામાં કેટરિનાએ કરી આ વાત, સોશિયલ મીડિયા પર શેયર કરી પોસ્ટ

વિક્કી કૌશલ (Vicky Kaushal) ની ફિલ્મ સરદાર ઉધમ (Sardar Udham) એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ જોયા બાદ વિક્કીની મિત્ર કેટરિના (Katrina Kaif)એ પ્રશંસામાં પોસ્ટ કરી છે.

Sardar Udham: વિક્કી કૌશલની પ્રશંસામાં કેટરિનાએ કરી આ વાત, સોશિયલ મીડિયા પર શેયર કરી પોસ્ટ
Katrina Kaif, Vicky Kaushal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 9:05 PM

વિક્કી કૌશલ (Vicky Kaushal)ની ફિલ્મ સરદાર ઉધમ (Sardar Udham) આજે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. દરેક વ્યક્તિ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ બંને આ ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે. શુક્રવારે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. તેમાંથી એક કેટરિના કેફ (Katrina Kaif) પણ હતી. કેટરીનાએ પોતાની સમીક્ષા સોશિયલ મીડિયા પર શેર કરી છે.

કેટરીના કેફ અને વિક્કી કૌશલ હાલ ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી. જોકે બંને ઘણીવાર સાથે જોવા મળે છે. સરદાર ઉધમની સ્ક્રિનિંગમાં કેટરીના ખૂબ જ ઉત્સાહિત દેખાતી હતી. હવે તેમણે ફિલ્મની સમીક્ષા આપી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કેટરીના કેફે કરી સમીક્ષા

કેટરિના કેફે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મ જોયા બાદ તેના વખાણ કર્યા છે. સરદાર ઉધમનું પોસ્ટર શેર કરતાં તેમણે લખ્યું – શુજિત સરકારનું વિઝન શું હતું. બાંધીને રાખવા વાળી, શાનદાર ફિલ્મ. પ્યોર સ્ટોરીટેલિંગ. વિક્કી કૌશલ એકદમ પ્યોર ટેલેન્ટ, પ્રામાણિક અને દિલધડક છે. આ સાથે તેમણે તૂટેલા હૃદય, હાથ જોડીને અને સ્ટાર ઇમોજી પોસ્ટ કરી.

સરદાર ઉધમ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ છે. દરેક લોકો ફિલ્મના વખાણ કરતા થાકતા નથી. આ ફિલ્મ દરેકના દિલને સ્પર્શી રહી છે.

વિક્કી કૌશલે આ ફિલ્મ વિશે કહી હતી આ વાત

વિક્કી કૌશલે ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં શૂજિત સરકારના સરદાર ઉધમ સિંહના ચિત્રણ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે શૂજિત ઈચ્છે છે કે તે બતાવે કે સરદાર ઉધમ સુપરહીરો નથી. તેઓએ તેમને એક બાળક, એક સામાન્ય માણસ અને આપણામાંના કોઈપણની તરીકે જોયા હતા.

એક રાતે જે બન્યું તેનાથી પ્રભાવિત થઈ જાય છે. મારા માટે તેમના અંદરની તે વસ્તુને શોધવાની તલાશ બની ગઈ જેને તે બદલી શકતા ન હતા. તે પીડાને તેઓ 21 વર્ષ સુધી ભૂલી શક્યા નહોતા. સરદાર ઉધમની વાત કરીએ તો આ ફિલ્મમાં વિક્કી સાથે અમોલ પારાશર (Amol Parashar), બંદિતા સંધુ, સ્પેફન હોગન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન શૂજિત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- B’day Special: આજે 72મો જન્મદિવસ ઉજવી રહ્યા છે હેમા માલિની, જાણો કયા હીરોને મળવા પર પિતાએ લગાવ્યો હતો પ્રતિબંધ

આ પણ વાંચો:- Ranveer Singhએ શર્ટલેસ સેલ્ફી શેર કરીને ઉડાવ્યા બધાના હોશ, ચાહકોએ કહ્યું- દીપુ આસપાસ છે ક્યાંક

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">