સારા તેંડુલકરથી લઈને દીપિકા પાદુકોણ સુધી, સ્પોર્ટ્સ સ્ટાર્સના બાળકો એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મચાવી રહ્યા છે ધમાલ

સ્પોર્ટ્સ જગતના ઘણા એવા સ્ટાર્સ છે જેમના બાળકોએ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. જેમાં દીપિકા પાદુકોણથી લઈને સૈફ અલી ખાન સુધીના ઘણા સ્ટાર્સ સામેલ છે.

સારા તેંડુલકરથી લઈને દીપિકા પાદુકોણ સુધી, સ્પોર્ટ્સ સ્ટાર્સના બાળકો એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મચાવી રહ્યા છે ધમાલ
Sports Stars Kids
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 3:51 PM

Entertainment Industry : ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે (Sara Tendulakar) મોડલિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે. હાલમાં જ સારાએ ઈન્ટરનેશનલ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કર્યું છે, જે બાદ તે દરેક જગ્યાએ છવાઈ છે. સારાએ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા જ સોશિયલ મીડિયા (Social Media) પર પોતાનુ પ્રભુત્વ જમાવ્યું છે. સારાના ઈન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે. ત્યારે સારાની જેમ, ઘણા સ્પોર્ટ્સ સ્ટાર્સના (Sports Star) બાળકો હાલ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં (Entertainment Industry) ધમાલ મચાવી રહ્યા છે.

સ્પોર્ટ્સ જગતના ઘણા એવા સ્ટાર્સ છે જેમના બાળકોએ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. આજે અમે તમને એવા જ સ્ટાર કિડ્સ વિશે જણાવીએ જેઓ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ સાબિત થયા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણને (Deepika Padukone) કોઈ પરિચયની જરૂર નથી, તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી છાપ છોડી છે અને હાલ તે ટોચની અભિનેત્રીઓમાંની એક છે. દીપિકા ભારતીય બેડમિન્ટન સેન્સેશન પ્રકાશ પાદુકોણની પુત્રી છે. મોડલિંગ અને બોલિવૂડમાં પગ મૂકતા પહેલા દીપિકા બેડમિન્ટન પણ રમતી હતી. જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે બેડમિન્ટન રમતી જોવા મળે છે.

સૈફ અલી ખાન અને સોહા અલી ખાન

સૈફ અને સોહા બોલિવૂડના દિગ્ગજ કલાકાર શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાન પટૌડીના બાળકો છે. મન્સૂર અલી ખાન પટૌડી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂક્યા છે. સોહા અને સૈફ (Saif Ali khan) બંનેએ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. સોહાએ હવે ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે અને તે તેના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યારે સૈફની ફિલ્મ બંટી ઔર બબલી 2 તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે.

View this post on Instagram

A post shared by Soha (@sakpataudi)

સારા તેંડુલકર

સચિન તેંડુલકરની પુત્રી સારાએ હમણાં જ તેની મોડેલિંગ કારકિર્દી શરૂ કરી છે અને તે દરેક જગ્યાએ છવાયેલી જોવા મળી રહી છે. સાર ટુંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જો કે તેણે હજુ સુધી તેના બોલિવૂડ ડેબ્યુ વિશે સતાવાર માહિતી આપી નથી.

આ પણ વાંચો : વિકી અને કેટરીના કૈફના લગ્ન વચ્ચે દિલ્હી પોલીસને કેમ યાદ આવ્યો પાસવર્ડ !, જાણો રસપ્રદ કારણ

આ પણ વાંચો : Samantha Divorce : નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પર અભિનેત્રી સામંથાએ કંઈક એવુ કહ્યુ કે ચાહકો ચોંકી ગયા !

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">