Photos : દોઢ લાખ રૂપિયામાં સારા અલી ખાને દેખાડ્યો શાનદાર વેડિંગ લુક, તમે પણ કરો ટ્રાય

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેના ચાહકો માટે ફેશન ગોલ સેટ કરી રહી છે. સ્ટાર પાસે અદભૂત એથનિક વેર કલેક્શન છે જેના તમે પણ દિવાના થઇ જશો. તાજેતરમાં, સારાની બીસ્પોક લેહેંગા સેટ પહેરેલી તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 7:11 AM
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેના ચાહકો માટે ફેશન ગોલ સેટ કરી રહી છે. સ્ટાર પાસે અદભૂત એથનિક વેર કલેક્શન છે જેના તમે પણ દિવાના થઇ જશો. તાજેતરમાં, સારાની બીસ્પોક લેહેંગા સેટ પહેરેલી તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. જો તમે નજીકના ભવિષ્યમાં દુલ્હન બનવાના છો અને પોતાના વેડિંગ કલેક્શનને વધારવાના પ્રયત્નો કરી રહ્યા છો તો તમે આને ટ્રાઇ કરી શકો છો.

1 / 6
એસ ડિઝાઇનર અનિતા ડોંગરેએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના એથનિક વેર કલેક્શનમાંથી પેસ્ટલ ગુલાબી લહેંગા પહેરેલી સારાની તસવીરો પોસ્ટ કરી હતી. ડ્રેસમાં ડિઝાઈનરના લેબલની વિગતો સાથે સિગ્નેચર ડિટેલિંગ ભરેલી હતી

2 / 6
સારાનો લહેંગો એક એટ્રેક્ટીવ પેસ્ટલ કલર પેલેટમાં આવ્યો હતો, જે શિમરી મેટાલિક ગોલ્ડ થ્રેડ વર્કથી શણગારવામાં આવી હતી. મેચિંગ ચોલી અને દુપટ્ટેો આ લૂકને પૂર્ણ કરી રહ્યા છે.

3 / 6
ચોલીમાં નેકલાઇન અને હેમ સોનાના દોરાના કામ પર ફૂલોની પેટર્ન છે. દુપટ્ટાની વાત કરીએ તો, તેને ગોલ્ડ ફ્લોરલ બોર્ડર અને પોલ્કા ડોટ પ્રિન્ટથી શણગારવામાં આવી હતી.

4 / 6
સારાના લુકને તમારા લગ્નના કલેક્શનમાં સમાવવા માંગો છો? આ લહેંગા સેટને તમારા વોર્ડરોબમાં ઉમેરવા તમારે લગભગ 1,50,000 ખર્ચવા પડશે.

5 / 6
સારાએ તેના લેહંગાને સોનાના માંગ ટિક્કા, વીંટી અને મેચિંગ ઇયરિંગ્સ સાથે એક્સેસરાઇઝ્ડ કર્યુ હતુ. તેણે વાળ છૂટા છોડ્યા હતા અને ગ્લેમ માટે તેણે બ્લશ, ગુલાબી લીપ શેડ, ગ્લોઇંગ સ્કિન, કોહલ-લાઇન્ડ આંખો અને આકર્ષક આઈલાઈનર પસંદ કરી.

6 / 6

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">