આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પ્રભાકર સાઈલનો મોટો ખુલાસો, સંજય રાઉતે રાજ્ય સરકાર પાસે પ્રભાકરની સુરક્ષાની માગ કરી

સંજય રાઉતે કહ્યું કે, સેમ ડિસુઝા મની લોન્ડરિંગની રમતનો જૂનો ખેલાડી છે. તે મોટા નેતાઓ અને કલાકારોના પૈસા વિદેશ મોકલે છે. આ એક વિશાળ રમત છે. ખેલ હવે શરૂ થયો છે. નવાબ મલિકે તમને ઇન્ટરવલ સુધી વાર્તા સંભળાવી, હું તમને આગામી સ્ક્રીન પ્લે વિશે કહીશ.

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં પ્રભાકર સાઈલનો મોટો ખુલાસો, સંજય રાઉતે રાજ્ય સરકાર પાસે પ્રભાકરની સુરક્ષાની માગ કરી
sanjay raut reveals man in black sitting with aryan khan and gosavi is sam dsouza
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 4:41 PM

Aryan Khan Drugs Case : શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક ટ્વિટ કર્યું હતું. તે ટ્વિટમાં આર્યન ખાનનો દરોડા સમયનો વીડિયો છે. આ કેસમાં ફરાર સાક્ષી કેપી ગોસાવી વીડિયોમાં આર્યન ખાન (Aryan Khan) સાથે મળે છે. તેની સાથે કાળા ડ્રેસમાં એક વ્યક્તિ છે.

આ વ્યક્તિ કોણ છે ?

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આ ટ્વીટ દ્વારા સંજય રાઉતે NCB ઓફિસર સમીર વાનખેડે (Sameer Wankhede)  પર પ્રહાર કરતા જણાવ્યું કે, કેવી રીતે આ કેસમાં પ્રભાકર સાઈલ નામના વ્યક્તિને સાક્ષી બનાવવામાં આવ્યો. આ વિશે ભાજપના સાંસદ મોહિત કંબોજે ટ્વિટ કરીને સંજય રાઉતને પૂછ્યું હતું કે આ વ્યક્તિ કોણ છે ? મોટા નેતાઓ અને અભિનેતાઓ સાથે આનો શું સંબંધ છે ? ત્યારે સંજય રાઉતે દાવો કર્યો છે કે આ વ્યક્તિ સેમ ડિસુઝા છે.

સેમ મની લોન્ડરિંગની રમતનો જૂનો ખેલાડી છે : સંજય રાઉત

વધુમાં સંજય રાઉતે કહ્યું કે, સેમ મની લોન્ડરિંગની રમતનો જૂનો ખેલાડી છે. તે મોટા નેતાઓ અને કલાકારોના પૈસા વિદેશ મોકલે છે. આ એક વિશાળ રમત છે. નવાબ મલિકે અંતરાલ સુધી તમને વાર્તા સંભળાવી, હું તમને આગામી સ્ક્રીન પ્લે કહીશ.

પ્રભાકર સાઈલને રાજ્ય સરકાર સુરક્ષા આપશે

સંજય રાઉતે કહ્યું કે, હું પ્રભાકર સાઈલની હિંમતની પ્રશંસા કરું છું. તેમણે આ સમગ્ર કેસમાં વસૂલાતની (Money Laundering Case) બાબતને સામે લાવી દેશની સેવા કરી છે. તેમની સુરક્ષા માટે રાજ્ય સરકાર આગળ આવશે. તેને ડરાવવાનો પ્રયાસ થશે, પરંતુ અમે તે થવા દઈશું નહીં.

કેપી ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સાઈલે એક મોટો ખુલાસો કર્યો હતો

તમને જણાવી દઈએ કે, ગઈકાલે કેપી ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સાઈલે (Prabhakar Sail) એક મોટો ખુલાસો કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે આર્યન ખાનના કેસને દબાવવા માટે તેણે કિરણ ગોસાવી અને સેમ ડિસુઝા વચ્ચેની વાતચીત સાંભળી હતી. આ વાતચીતમાં એવું સામે આવ્યું કે 25 કરોડ મૂકો અને 18 કરોડમાં ડીલ ફિક્સ કરો. તેમાંથી 8 કરોડ રૂપિયા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને આપવાનું કહેવાયું હતું, જેઓ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા હતા.પ્રભાકરના આ દાવા બાદ હાલ ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો: Video : આ યુવતી અદ્ભૂત ડાન્સ કરી રહી હતી, પરંતુ બાદમાં કંઈક એવુ થયુ કે જોનારની આંખો ચાર થઈ ગઈ !

આ પણ વાંચો: Funny Video : વરરાજાએ તો ભારે કરી ! લગ્નમાં પંડિતજીએ પુછેલા સવાલનો વરરાજાએ એવો તે જવાબ આપ્યો કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">