Birthday Special : એક સમયે ઢાબા પર કામ કરી રહ્યા હતા સંજય, જાણો તેમના વિશેની રસપ્રદ વાતો

Sanjay Mishra Birthday : બોલિવૂડના એવા ઘણા પ્રખ્યાત અને મોટા સ્ટાર્સ છે, જેમનું પહેલાનું જીવન સારું નહોતું, પરંતુ મહેનત કરીને પોતાણે પોતાનું નામ બનાવ્યુ, તેમાંથી એક છે સંજય મિશ્રા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 7:17 AM
બોલિવૂડના એવા ઘણા પ્રખ્યાત અને મોટા સ્ટાર્સ છે, જેમનું પહેલાનું જીવન સારું નહોતું, પરંતુ મહેનત કરીને પોતાણે પોતાનું નામ બનાવ્યુ, તેમાંથી એક છે સંજય મિશ્રા. સંજય મિશ્રા, એક સ્ટાર જેમણે ઘણી નાની ભૂમિકાઓ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

1 / 6
સંજય મિશ્રા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, અભિનેતાનો જન્મ 6 ઓક્ટોબર 1963 ના રોજ થયો હતો. તમને જણાવી દઈએ કે 1999 ના વર્લ્ડકપમાં સંજયે એપલ સિંહની ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ ચાહકોએ તેમને એપલ સિંહના નામથી બોલાવાનું શરૂ કર્યું હતું.

2 / 6
તમને જણાવી દઈએ કે સંજયે 100 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો પરંતુ ફિલ્મો 'મસાન' અને 'આંખો દેખી' એ અભિનેતાની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મો છે.

3 / 6
કહેવાય છે કે તેના પિતાના મૃત્યુ પછી સંજય આઘાતમાં હતો, તે તેના પિતાની ખૂબ નજીક હતો. એક સમય હતો જ્યારે સંજયે બધું છોડીને ઋષિકેશ જવાનું નક્કી કર્યું. એટલું જ નહીં, તેમણે ઋષિકેશમાં એક ઢાબા પર કામ કરવાનું શરૂ કર્યું.

4 / 6
છેવટે સંજયને તે તક મળી જ્યારે બોલીવુડના એક્શન ડિરેક્ટર રોહિત શેટ્ટીએ તેમને તેમની ફિલ્મ 'ઓલ ધ બેસ્ટ'માં કામ કરવાની તક આપી અને આ ફિલ્મે અભિનેતાની કારકિર્દીને એક નવો આયામ આપ્યો.

5 / 6
સંજય મિશ્રાએ 'ફંસ ગયે ઓબામા', 'મિસ ટનકપુર હાજીર હો', 'પ્રેમ રતન ધન પાયો', 'મેરઠિયા ગેંગસ્ટર્સ' અને 'દમ લગા કે હાયશા' જેવી અગણિત ફિલ્મોમાં કામ કર્યું છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">