મિકાસિંઘને મદદ કરતા સલમાન ખાનની વધશે મુશકેલી!

પાકિસ્તાનમાં પરફોર્મ કરીને પહેલા જ ગાયક મીકાસિંઘ ફસાઈ ચુક્યો છે. ત્યારે સલમાન ખાનની પણ મુશ્કેલી વધે તેવી શક્યતા છે. સલમાન ખાન આગામી સપ્તાહે મીકાસિંઘ સાથે એક કાર્યક્રમ કરવાનો છે. આ કોન્સર્ટ યુએસના અલગ અલગ શહેરમાં યોજાશે. આ પણ વાંચો: નવસારી: અફઘાનિસ્તાનના શંકાસ્પદ યુવાનો વિદ્યાર્થીઓ નીકળ્યા Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની […]

મિકાસિંઘને મદદ કરતા સલમાન ખાનની વધશે મુશકેલી!
Follow Us:
| Updated on: Aug 21, 2019 | 4:16 AM

પાકિસ્તાનમાં પરફોર્મ કરીને પહેલા જ ગાયક મીકાસિંઘ ફસાઈ ચુક્યો છે. ત્યારે સલમાન ખાનની પણ મુશ્કેલી વધે તેવી શક્યતા છે. સલમાન ખાન આગામી સપ્તાહે મીકાસિંઘ સાથે એક કાર્યક્રમ કરવાનો છે. આ કોન્સર્ટ યુએસના અલગ અલગ શહેરમાં યોજાશે.

આ પણ વાંચો: નવસારી: અફઘાનિસ્તાનના શંકાસ્પદ યુવાનો વિદ્યાર્થીઓ નીકળ્યા

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

જોકે તાજેતરમાં પાકિસ્તાનમાં કરેલા પરફોર્મન્સ બાદ મિકાસિંઘ પર ઓલ ઈન્ડિયા સિને વર્કર એસોસિએશન અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને ઈમ્પ્લોઈઝ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં મિકાસિંઘ સાથે કામ કરનારને પણ બેન કરી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેવા સંજોગામાં જો સલમાન ખાન આગામી સપ્તાહે મિકાસિંઘ સાથે કાર્યક્રમ કરે તો તેના પર પણ પ્રતિબંધ મુકાઈ શકાય છે. યુએસ ખાતે યોજાનાર આ કાર્યક્રમને “અપ ક્લોઝ એન્ડ પર્સનલ વિથ સલમાન ખાન” નામ આપવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમને લઈને સલમાન ખાન સામે કોઈ પગલા લેવાય છે કે કેમ તેના પર સૌની નજર છે.

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">