VIDEO: ફિલ્મ “છીછોરે”ના સ્ટારકાસ્ટ સાથે TV9ની વાતચીત, સ્ટાર્સને કેમ યાદ આવ્યા કોલેજના દિવસો?

બોક્સ ઓફિસ પર એકથી એક ફિલ્મો ધમાલ મચાવી રહી છે. આપ સૌને ફૂલ ઓન મનોરંજન પૂરુ પાડવા વધુ એક ન્યૂ ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ છે ફિલ્મ “છીછોરે”…જી, હા…ફિલ્મ છીછોરેમાં બોલિવૂડ સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર મુખ્ય કિરદારમાં જોવા મળશે. સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરના મતે છીછોરુંપન શું છે.? […]

VIDEO: ફિલ્મ છીછોરેના સ્ટારકાસ્ટ સાથે TV9ની વાતચીત, સ્ટાર્સને કેમ યાદ આવ્યા કોલેજના દિવસો?
Follow Us:
Bhumi Gor
| Edited By: | Updated on: Aug 27, 2019 | 1:42 PM
બોક્સ ઓફિસ પર એકથી એક ફિલ્મો ધમાલ મચાવી રહી છે. આપ સૌને ફૂલ ઓન મનોરંજન પૂરુ પાડવા વધુ એક ન્યૂ ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ છે ફિલ્મ “છીછોરે”…જી, હા…ફિલ્મ છીછોરેમાં બોલિવૂડ સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર મુખ્ય કિરદારમાં જોવા મળશે. સ્ટાર્સ સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂરના મતે છીછોરુંપન શું છે.? ત્યારે આ ફિલ્મ વિશે તેના કલાકારોએ Tv9 સાથે ખાસ વાતચીત કરી છે. જાણો કેમ સુશાંત અને શ્રદ્ધાને પોતાના કોલજના દિવસો યાદ આવી ગયા. આ સાથે ફિલ્મની અવનવી વાતો જુઓ આ વીડિયોમાં….

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">