રણવીર સિંહના શો The Big picture નો થયો શાનદાર લોન્ચ કાર્યક્રમ, જુઓ ખાસ તસવીરો

સુપરહિટ ફિલ્મો બાદ હવે રણવીર સિંહ ટીવીના નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરવા જઈ રહ્યો છે. જો કે, આ વખતે મનોરંજન સાથે તે લોકોને કેટલાક પૈસા જીતવા માટે મદદ કરવા જઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 9:18 PM
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહનો ટેલિવિઝન ડેબ્યુ રિયાલિટી શો 'ધ બિગ પિક્ચર' આજે લોન્ચ કરવામાં આવ્યો છે. આ દરમિયાન અભિનેતાનો શાનદાર લુક જોવા મળ્યો છે.

1 / 6
રણવીર સિંહે આ શોના લોન્ચિંગમાં ખૂબ જ મજા કરી હતી, તે ડાન્સ સાથે પ્રેક્ષકો સાથે જોડાતા જોવા મળ્યા છે.

2 / 6
કલર્સ ટીવી પર આવતા રણવીર સિંહનો આ રિયાલિટી શો 16 ઓક્ટોબરથી રાત્રે 8 વાગ્યે પ્રસારિત થવા જઈ રહ્યો છે.

3 / 6
રણવીર સિંહનો નવો રિયાલિટી શો એક મજેદાર ક્વિઝ ટેસ્ટ હશે. જેમાં સ્પર્ધકો એક જ સવાલનો ખોટો જવાબ આપીને તમામ નાણાં ગુમાવશે.

4 / 6
તમને જણાવી દઈએ કે રણવીર સિંહના આ શોમાં સ્પર્ધકોની દ્રશ્ય યાદશક્તિનું પરીક્ષણ કરવામાં આવશે. આ ક્વિઝ રિયાલિટી શોમાં પણ અન્ય ક્વિઝ રિયાલિટી શોની જેમ ત્યાં હાજર સ્પર્ધકોના જ્ઞાનની ચકાસણી કરવામાં આવશે.

5 / 6
આ શોમાં ભાગ લેનાર સ્પર્ધકોએ 12 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. આ સુધી પહોંચવા માટે સ્પર્ધકોને 3 લાઈન લાઈફ પણ આપવામાં આવશે.

6 / 6

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">