રણવીરસિંહ -દીપિકાનું રણથંભોરમાં મીની વેકેશન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પહેલી તસવીર

બોલીવુડના સૌથી રોમેન્ટીક કપલનું બિરુદ મળ્યુ છે. ત્યારે હાલ બોલીવુડના ઘણા સેલેબ્રિટી રાજસ્થાનના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વેકેશન મનાવી રહ્યા છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સિવાય અહીંયા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ વેકેશન મનાવી રહ્યા છે. હાલમાં જ રણવીર સિંહે શાંત સ્થાનની સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શિયાળામાં ઝાકળની સાથે ઝાંખુ સૂર્યપ્રકાશ […]

રણવીરસિંહ -દીપિકાનું રણથંભોરમાં મીની વેકેશન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પહેલી તસવીર
Follow Us:
| Updated on: Jan 03, 2021 | 12:22 PM

બોલીવુડના સૌથી રોમેન્ટીક કપલનું બિરુદ મળ્યુ છે. ત્યારે હાલ બોલીવુડના ઘણા સેલેબ્રિટી રાજસ્થાનના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વેકેશન મનાવી રહ્યા છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સિવાય અહીંયા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ વેકેશન મનાવી રહ્યા છે.

હાલમાં જ રણવીર સિંહે શાંત સ્થાનની સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શિયાળામાં ઝાકળની સાથે ઝાંખુ સૂર્યપ્રકાશ ભળી જતા તળાવમાં બે પક્ષીઓ ઉભા છે, જે તસવીર શેર કરી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

રણથંભોરમાં હાલ ઘણા બોલિવુડ સેલેબ્રિટી અને કપુર પરિવાર વેકેશન મનાવા પહોંચ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">