રણવીર સિંહ (Ranveer Singh) પોતાની ડ્રેસિંગ સેન્સ માટે ખૂબ જાણીતો છે પરંતુ તેની શર્ટ લેસ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. હાલમાં તેણે શાવર લેતા પોતાની સેલ્ફી પોસ્ટ કરી છે.
રણવીર સિંહ (Ranveer Singh) પોતાની અલગ સ્ટાઈલ માટે જાણીતો છે. તે જ્યારે પણ પોતાના ફોટોઝ શેર કરે છે ત્યારે તેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે.
1 / 6
હવે તાજેતરમાં જ રણવીરે તેના કેટલાક શર્ટલેસ ફોટોઝ શેર કર્યા છે, જેમાં કેટલાકમાં તે શાવર લેતો જોવા મળી રહ્યો છે.
2 / 6
હવે તાજેતરમાં જ રણવીરે તેના કેટલાક શર્ટલેસ ફોટોઝ શેર કર્યા છે, જેમાં કેટલાકમાં તે શાવર લેતો જોવા મળી રહ્યો છે.
3 / 6
આ તસવીરોમાં રણવીર પોતાની ટફ બોડી બતાવી રહ્યો છે. ચાહકો સાથે, સેલેબ્સ પણ અભિનેતાના વખાણ કરી રહ્યા છે.
4 / 6
રણવીરની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેની પાસે ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે જેમાં 83, સર્કસ અને રોકી અને રાનીની લવ સ્ટોરીનો સમાવેશ થાય છે.
5 / 6
રણવીર સિંહ પોતાની ડ્રેસિંગ સેન્સ માટે ખૂબ જાણીતો છે પરંતુ તેની શર્ટ લેસ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.