Propose Day 2021: ગમતી વ્યક્તિને કરવા માંગો છો પ્રપોઝ? તો આ આઈડિયા છે તમારા કામના

દર વર્ષની જેમ આજે પ્રપોઝ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને વેલેન્ટાઇન વીકના સૌથી રોમેન્ટિક દિવસ તરીકે માનવામાં આવે છે.

Propose Day 2021: ગમતી વ્યક્તિને કરવા માંગો છો પ્રપોઝ? તો આ આઈડિયા છે તમારા કામના
આજે છે પ્રપોઝ ડે
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 08, 2021 | 12:55 PM

Propose Day 2021:  આજનો દિવસ એટલે કે 8 ફેબ્રુઆરી યુવાનો માટે ખૂબ જ વિશેષ છે. દર વર્ષની જેમ આજે પ્રપોઝ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો પ્રેમ વ્યક્ત કરે છે. આ દિવસને વેલેન્ટાઇન વીકના સૌથી રોમેન્ટિક દિવસ તરીકે માનવામાં આવે છે. જો તમે પણ કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો, તો આજના દિવસનો લાભ લઇ શકો છો. પ્રેમ પ્રસ્તાવમાં ઘણી વાર હા અને નાનો ડર લાગતો હોય છે. આવા સમયે થોડા ઉપાય તમને જણાવી દઈએ. જેથી કરીને પ્રપોઝ યાદગાર રહે.

સિલેક્ટ કરો ખાસ જગ્યા જો તમે કોઈ મિત્ર કે અન્ય વ્યક્તિને પ્રપોઝ કરવા માંગો છો. તો આ ઉપાય તમારા માટે જ છે. પ્રથમ તેને કોઈ ખાસ જગ્યા પર લઇ જાઓ. જ્યાં તમારી યાદો જોડાયેલી હોય. અને ત્યાં જઈને ફિલ્મી સ્ટાઈલમાં કે એકદમ સાદગીથી પ્રપોઝ કરી શકો છો. આ ક્ષણ તમને હમેશા યાદ રહેશે. તમને યાદ રહેશે કે કેવી રીતે અને કયા સ્થળેથી તમે પ્રેમની સફર શરુ કરી હતી.

ફૂલો છે મદદગાર જ્યારે પણ હૃદયની ભાવના પ્રગટ કરવાનું વિચારીએ છીએ, ત્યારે મનમાં ચોક્કસપણે આવે છે કે કેવી રીતે પ્રપોઝ કરીએ. શું કંઈક લેવું જોઈએ અથવા કંઈ પણ આપ્યા વગર પ્રેમને વ્યક્ત કરવો જોઈએ? આવી સ્થિતિમાં તમે ફૂલનો સહારો લઇ શકો છો. જ્યારે તમે પ્રપોઝ કરવા જાઓ ત્યારે સાથે ફૂલ લેતા જાઓ. સાથે ચોકલેટ પણ આપી શકો છો. આ બે વસ્તુઓથી તમને ઘણી સહાય મળી શકે છે અને તે તમારી વાત બની શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ડિનર ડેટનું કરો આયોજન જ્યારે પણ તમે તમારા પ્રેમીને પ્રપોઝ કરવાનું વિચારતા હો, તો ડિનર તમને મદદ કરી શકે. તમારે માત્ર કરવાનું છે કે તમારા સાથીની પસંદની જગ્યાએ જાઓ અને ડીનર ભેટ આપો. તમે ત્યાં તેની પસંદનું ફૂડ ઓર્ડર કરી શકો છો. તે જ સમયે કેક અથવા ફૂડ ડીશથી તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો. આ ઘટનાથી તમારી વાત બની જશે.

મનપસંદ વસ્તુ આપીને જીતો દિલ જો તમે તમારા પ્રપોઝનો દિવસ વિશેષ બનાવવા માંગતા હો અને તમારા પ્રેમનો સ્વીકાર ઈચ્છતા હોવ, તો પછી તમે તમારા જીવનસાથીને તેની પસંદની વસ્તુ આપીને પ્રપોઝ કરી શકો છો. જો તમારા પાર્ટનરને ફોટો આલ્બમ પસંદ છે, તો પછી તમે તેના કેટલાક વિશેષ ફોટાનો આલ્બમ બનાવીને તેને ભેટ આપી શકો છો. તમે એના માટે એક વિડિઓ પણ બનાવી શકો છો અને પ્રપોઝ કરી શકો છો.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">