સરકારે બંધ કરી UKની ફ્લાઈટ,પ્રિયંકા ચોપડા અને આફતાબ શિવદાસાની ફસાયા લંડનમાં

લંડનમાં કોરોના વાઈરસ (COVID-19)ની નવી સ્ટ્રેન મળી આવ્યાં બાદ વાયરસનું બીજું નવું સ્ટ્રેન બહાર આવ્યું છે. બીજી નવી સ્ટ્રેન પણ ખૂબ જ ચેપી હોવાનું કહેવાય છે. આથી ખરાબ પરિસ્થિતિને રોકવા માટે લોકડાઉન મુકવામાં આવ્યું છે અને હવાઇ વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના લિધે પ્રિયંકા ચોપડા અને આફતાબ ત્ચા ફસાઈ ગયા છે. પ્રિયંકા ચોપડા […]

સરકારે બંધ કરી UKની ફ્લાઈટ,પ્રિયંકા ચોપડા અને આફતાબ શિવદાસાની ફસાયા લંડનમાં
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Dec 25, 2020 | 4:10 PM

લંડનમાં કોરોના વાઈરસ (COVID-19)ની નવી સ્ટ્રેન મળી આવ્યાં બાદ વાયરસનું બીજું નવું સ્ટ્રેન બહાર આવ્યું છે. બીજી નવી સ્ટ્રેન પણ ખૂબ જ ચેપી હોવાનું કહેવાય છે. આથી ખરાબ પરિસ્થિતિને રોકવા માટે લોકડાઉન મુકવામાં આવ્યું છે અને હવાઇ વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના લિધે પ્રિયંકા ચોપડા અને આફતાબ ત્ચા ફસાઈ ગયા છે.

પ્રિયંકા ચોપડા લંડનમાં ફસાઈ યુકેમાં દરેક પ્રકારની વિમાન સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેવામાં આફતાબ અને પ્રિયંકા માટે ખાસ મુશ્કેલી થવાની છે. પ્રિયંકા ચોપડા નવેમ્બરથી લંડનમાં સૈમ હ્યુગન સાથે હોલીવુડ રોમાંટિક ડ્રામાં ફિલ્મની શુટિગ કરી રહી હતી. એવામાં પ્રિયંકા ચોપડા ત્યાં યુનિટ સાથે ફસાય ગઈ છે. તેવામાં ફિલ્મની ટીમ યુકે સરકાર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને યુએસ પરત આવવાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહી છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

પરિવારને મળવા ગયા હતા આફતાબ જયારે બોલીવુડ સ્ટાર આફતાબ શિવદાસાની પણ ત્યા ફસાય ગયા છે. આફતાબ તાજેતરમાં જ ઇંગ્લેન્ડમાં પત્ની નીન અને પુત્રી નેવાને જોવા ગયો હતો, પરંતુ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ હોવાના કારણે તે પણ ત્યા ફસાઈ ગયો છે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">