Parineeti Chopraએ Sainaને લગતી વાતો શેર કરી, કહ્યું ‘મેં ઘણી વાર મૂવી છોડવાનો વિચાર કર્યો’

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા આજકાલ તેમની ફિલમ્સ વિશે ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ સાઈનાનું ટ્રેલર રિલીઝ થયું છે, જેને દર્શકોમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

Parineeti Chopraએ Sainaને લગતી વાતો શેર કરી, કહ્યું 'મેં ઘણી વાર મૂવી છોડવાનો વિચાર કર્યો'
Parineeti Chopra
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 17, 2021 | 7:36 PM

બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા આજકાલ તેમની ફિલમ્સ વિશે ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ સાઈનાનું ટ્રેલર રિલીઝ થયું છે, જેને દર્શકોમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. તે જ સમયે, પરિણીતીએ હવે કહ્યું છે કે આ ફિલ્મ કરતી વખતે તે ઘણી વખત બેડમિન્ટન કોર્ટમાં રડી પડી છે અને આ ફિલ્મ છોડી દેવાનો વિચાર પણ તેમના મગજમાં આવી ગયો છે.

રમત શીખવા કરતા મગજને વધુ તૈયાર કરવું જરૂરી હતું- પરિણીતી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ખરેખર, આ ફિલ્મ બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ પર આધારિત છે. રમતવીર સાઈના નેહવાલની મહેનત અને જુસ્સો આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે. અભિનેત્રી પરિણીતીએ ફિલ્મ બિહાઈન્ડ ધ સીન્સનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પરિણીતી જણાવે છે કે, તે રમતની તાલીમ માટે વહેલી સવારે ઉઠતી હતી. તેમણે કહ્યું, “બેડમિન્ટન રમવું એટલું મહત્વનું નહોતું જેટલું મારા મગજને એક ખેલાડી તરીકે તૈયાર કરવાનું હતું. જેના માટે ફિલ્મની ટીમે મને મદદ કરી અને તાલીમ આપી.”

મેં હાર માની નથી-પરિણીતી

અભિનેત્રીએ કહ્યું હતું કે “જ્યાં સુધી વાત બેડમિન્ટન શીખવા સુધી પહોંચી ત્યારે હું સંપૂર્ણ થાકી ગઈ હતી”. તેમણે કહ્યું, “બેડમિન્ટન કોર્ટમાં તાલીમ માટે પહોંચી અને તેમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘણા દિવસો મારી સામે આવ્યા જ્યારે હું રડતી હતી. તેમણે વધુમાં કહ્યું, “કેટલીકવાર હું વિચારતી હતી કે મારે આ ફિલ્મ છોડી દેવી જોઈએ પણ મેં હાર માની નહીં અને સતત રમત શીખીને અને ફિલ્મમાં વધુ સારું પ્રદર્શન કરીને સાયનાના વાસ્તવિક પાત્રને બતાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો.” પરિણીતીએ વીડિયોના અંતે કહ્યું હતું કે, આ ફિલ્મ 26 માર્ચે મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે.

આ પણ  વાંચો: Bombay Begums વેબ સિરીઝને લઈ બાલ આયોગ કડક, વાંધાજનક દ્રશ્યો દૂર કરવા માટે નેટફ્લિક્સને ગુરુવાર સુધીનો સમય

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">