Paresh Rawal પોતાના લોકપ્રિય પાત્ર ‘બાબુરાવ આપ્ટે’થી મેળવવા માંગે છે છુટકારો, હેરા ફેરી 2 વિશે કહી મોટી વાત

સોશિયલ મીડિયામાં પરેશ રાવલ (Paresh Rawal)ના આ પાત્ર પર ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા છે. લોકો એકબીજાને તેમના ડાયલોગના વીડિયો મોકલીને ખુશ થાય છે.

Paresh Rawal પોતાના લોકપ્રિય પાત્ર 'બાબુરાવ આપ્ટે'થી  મેળવવા માંગે છે છુટકારો, હેરા ફેરી 2 વિશે કહી મોટી વાત
Paresh Rawal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 10:52 PM

પરેશ રાવલ (Paresh Rawal)નું પ્રખ્યાત પાત્ર બાબુ રાવ દરેકના પ્રિય પાત્રોમાંનું એક છે. જ્યાં એક તરફ હેરા ફેરીના ચાહકો તેના ત્રીજા ભાગના સમાચાર માટે ગૂગલ પર સર્ચ કરતા રહે છે. બીજી તરફ આ ફ્રેન્ચાઈઝીનું સૌથી મહત્ત્વનું પાત્ર ભજવતા પરેશ રાવલ હવે આ પાત્રમાંથી મુક્ત થવાની વાત કરી રહ્યા છે. બાબુરાવ આપ્ટે પરેશ રાવલના સૌથી લોકપ્રિય અને આદરણીય પાત્રોમાંથી એક છે.

કહ્યું- બહુ ગંદકી થઈ ગઈ હતી

પરેશ રાવલે આપેલા એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન ‘ફિર હેરા ફેરી’ દરમિયાન પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે હેરા ફેરીના બીજા ભાગમાં નિર્દોષતાનો અભાવ હતો, જે પ્રથમ ફિલ્મનો સાર હતો. આગળ વાત કરતા તેમણે કહ્યું કે સુનીલ શેટ્ટી આ ફિલ્મમાં સૌથી વધુ પ્રામાણિક વ્યક્તિ હતા અને તેથી જ તે બીજા ભાગમાં પણ અલગ દેખાતા હતા.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

જ્યારે ઈન્ટરવ્યુ લેનારે તેમને કહ્યું કે સોશિયલ મીડિયા પર આ પાત્ર પર ઘણા બધા મીમ્સ બનાવવામાં આવે છે. લોકો એકબીજાને તેમના ડાયલોગના વીડિયો મોકલીને ખુશ થાય છે તો તેમનો જવાબ હતો કે હું આ બધાથી કંટાળી ગયો છું. તે બધું હવે થાકેલું લાગે છે. ફિલ્મ વિશે વાત કરતા તેમણે કહ્યું “હેરા ફેરીમાં શું થયું, અમે ખૂબ જ ઓવર સ્માર્ટ હતા. વધારે જ હોંશિયારી બતાવતા હતા અને તે કામ ન કર્યું.

સુનીલ શેટ્ટીના વખાણ કર્યા હતા

આ ઈન્ટરવ્યુ દરમિયાન પરેશે, સુનીલ શેટ્ટીના કામનો ઉલ્લેખ કરતા કહ્યું, “એક વ્યક્તિ હતો જે બધાથી અલગ કામ કરતો હતો, જે ખૂબ જ પ્રમાણિક હતો, તે હતો સુનીલ શેટ્ટી. તે ક્યારેય કંઈપણ સાબિત કરવા માંગતો ન હતો, તેથી તે આ બધી બાબતોથી દૂર હતો અને અમે જુઓ, ઘણી ગંદગી થઈ ગઈ હતી. આ દરમિયાન તેમને આ પ્રખ્યાત ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જ્યારે પણ તે થાય એક તો ઈનોસેન્સની જરૂર હોય છે, તે ન હતું… તે હતું જ નહીં. ગંદુ થઈ ગયું. સાચી વાત તો એ છે કે મારે હવે એમાંથી છૂટકારો મેળવવો છે.

તમને જણાવી દઈએ કે હેરા ફેરી ફિલ્મમાં પરેશ રાવલની સાથે અક્ષય કુમાર (Akshay Kumar) અને સુનીલ શેટ્ટી (Sunil Shetty ) લીડ રોલમાં હતા. આ ફિલ્મ પ્રિયદર્શને ડાયરેક્ટ કરી હતી. વર્ષ 2000માં રિલીઝ થયેલી આ ફિલ્મની ગણતરી કલ્ટ ફિલ્મોની શ્રેણીમાં થાય છે. જ્યારે તેનો બીજો ભાગ ફિર હેરા ફેરીનું નિર્દેશન નીરજ વોહરાએ કર્યું હતું, જે પ્રથમ ભાગ જેટલું અસરકારક ન હતું.

આ પણ વાંચો :- Honsla Rakh: Diljit Dosanjh, શહનાઝ ગિલ અને સોનમ બાજવાની ફિલ્મની કમાલ, 11 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

આ પણ વાંચો :- Nia Sharmaએ શેર કરી એવી હોટ ફોટોઝ, જોઈને નજર હટાવી થઈ જશે મુશ્કેલ

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">