Brahmaastraના સેટ પરથી આવ્યા નવા ફોટા, મહાકાળીની ભવ્ય પ્રતિમાની સામે જોવા મળ્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર અને આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, અકિનાની નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નાગાર્જુને તેમના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે,

Brahmaastraના સેટ પરથી આવ્યા નવા ફોટા, મહાકાળીની ભવ્ય પ્રતિમાની સામે જોવા મળ્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
Ranbir Kapoor
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 05, 2021 | 3:29 PM

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ અંતિમ તબક્કે પહોંચી ગયું છે. આ સુપરહીરો ટ્રાયોલોજી ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જીએ કર્યું છે. બ્રહ્માસ્ત્ર એક ખૂબ જ મહત્વાકાંક્ષી અને ખૂબ રાહ જોવાતી બોલીવુડ ફિલ્મ્સ છે. હવે ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સામે આવી છે, જેને આલિયા ભટ્ટે સોશ્યલ મીડિયા પર શેર કરી છે.

આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રણબીર, આલિયા અને અયાન મહાકાળીની ભવ્ય અને કદાવર મૂર્તિ સામે હાજર છે. આ સ્ટેચ્યુની ફિલ્મના એક સીનમાં મહત્વની ભૂમિકા છે. આલિયાએ ચિત્રો સાથે લખ્યું – આ યાત્રાનો ભાગ બનવું કોઈ આશીર્વાદથી ઓછું નથી. અને આ બે ચમત્કાર છોકરાઓ કંઇ પણ કરે છે, તો આગ લગાવી દે છે. આલિયાએ નોટમાં લખ્યું છે – આ તો ફકત શરૂઆત છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં થઈ રહ્યું છે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર કરી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રણબીર અને આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન, અકિનાની નાગાર્જુન અને મૌની રોય પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. નાગાર્જુને તેમના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે, જેની જાણકારી તેમણે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. નાગાર્જુને શૂટિંગની બે તસવીરો પોસ્ટ કરી અને લખ્યું – બ્રહ્માસ્ત્રમાં મારું કામ પૂર્ણ થયું છે. શ્રેષ્ઠ અભિનેતાઓ રણબીર અને આલિયા સાથે કામ કરવાનો શાનદાર અનુભવ હતો. અયાન મુખર્જીએ બનાવેલી દુનિયા, હું આતુરતાથી તમારી પાસે પહોંચવાની રાહ જોઇ રહ્યો છું.

બ્રહ્માસ્ત્ર હિન્દી ફિલ્મ ઉદ્યોગની પૈન ઇન્ડિયા ફિલ્મ છે, જે તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં થિયેટરોમાં પણ રજૂ કરવામાં આવશે. 2020 માં, કોરોના વાઈરસ રોગચાળા દ્વારા ફિલ્મ ઉદ્યોગ ખૂબ અસરગ્રસ્ત થઈ હતી. લોકડાઉનને કારણે ઘણી ફિલ્મોનું શૂટિંગ થઈ શક્યું નહીં, જેના કારણે ફિલ્મ્સની રિલીઝ પણ મોડી પડી હતી. બ્રહ્માસ્ત્રને પહેલા 2020 માં ક્રિસમસ પર રિલીઝ કરવાનો અહેવાલ આવ્યો હતો. આ ફિલ્મની જાહેરાત 2017 માં કરવામાં આવી હતી. તેનું શૂટિંગ બલ્ગેરિયામાં શરૂ થયું. આ પછી લંડન, ન્યુ યોર્ક, એડિનબર્ગ અને વારાણસીમાં થઈ હતી.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">