Mouni Royએ સ્ટ્રૈપી ડ્રેસમાં દેખાડ્યું પરફેક્ટ ફિગર, ‘પતલી કમરિયા’ની કરશો તારીફ

ટીવી અને બોલિવૂડ અભિનેત્રી મૌની રોય ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમના ફોટા અને વીડિયો શેર કરે છે. ફરી એકવાર મૌની રોય ગ્લેમરસ શૈલીમાં જોવા મળી છે. મૌનીએ સ્ટ્રૈપી ડ્રેસમાં પોતાનું પરફેક્ટ ફીગર બતાવ્યું છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 21, 2021 | 6:24 PM
મૌની રોયે (Mouni Roy) તેમના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ ફોટામાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

1 / 5
મૌની રોયે આ ફોટોશૂટમાં સ્ટ્રૈપી બોડકન ડ્રેસ પહેર્યો છે, જેમાં તેમની પરફેક્ટ ફિગર સ્પષ્ટ દેખાઈ રહી છે.

2 / 5
મૌની (Mouni Roy) આ ફોટામાં ન્યૂડ મેકઅપની સાથે વાળને વેવી લુક આપ્યો છે, જે તેમના લુકને વધારે સુંદર બનાવે છે.

3 / 5
મૌની (Mouni Roy) તાજેતરમાં જ 'પતલી કમરીયા' નામના એક વીડિયો સોંગમાં જોવા મળી હતી, જેને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

4 / 5
મૌની રોય (Mouni Roy) આગામી સમયમાં અયાન મુખર્જીના બ્રહ્માસ્ત્રમાં (Brahmastra) પણ જોવા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">