Photos: મૌની રોયની લેટેસ્ટ તસ્વીરોએ ફેન્સનું મન મોહી લીધું, અભિનેત્રીનો બોલ્ડ અવતાર થયો વાયરલ

મૌની રોય (Mouni Roy) મોટેભાગે ગ્લેમરસ અને બોલ્ડ ફોટો દ્વારા સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ બોલ્ડ તસ્વીરો શેર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

Aug 27, 2021 | 1:34 PM
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 27, 2021 | 1:34 PM

મૌની રોય (Mouni Roy) બોલિવૂડની હોટેસ્ટ અભિનેત્રીઓમાંની એક છે, જ્યાં તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આવી સ્થિતિમાં, તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેની એક બોલ્ડ તસવીર શેર કરી છે. જે હવે ચાહકોમાં વધુને વધુ વાયરલ થઈ રહી છે.

1 / 7
આ તસ્વીરમાં મૌની રોય બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.

2 / 7
મૌની રોય મોટેભાગે ગ્લેમરસ અને બોલ્ડ ફોટા દ્વારા સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે.

3 / 7
મૌની રોય સોશિયલ મીડિયા પર અનેકવાર આવી તસ્વીરો શેર કરતી રહે છે. જેના કારણે તે સતત ફેન્સમાં વાયરલ રહે છે.

4 / 7
તાજેતરમાં જ મૌનીએ ગ્રીન આઉટફીટમાં તેની લેટેસ્ટ તસ્વીરો શેર કરી હતી.

5 / 7
મૌનીની ફેન ફોલોવિંગ સોશિયલ મીડિયામાં ખુબ વધારે છે. ફેન્સ મૌનીની તસ્વીર આવતાની સાથે જ તેમનો પ્રેમ લાઈક્સના સ્વરૂપમાં વરસાવવા લાગે છે.

6 / 7
મૌનીની આ તસવીરો પોસ્ટ થયાના થોડા જ સમયમાં વાયરલ થઈ ગઈ છે. તેમની આ તસવીરોને લાખો લોકોએ પસંદ કરી છે.

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati