Mira Rajput Kapoorની ચાહકોને ઘરે રહેવાની કરી અપીલ, પોસ્ટ શેર કરી માન્યો ડોકટર્સ, નર્સ, ડ્રાઇવરોનો આભાર

બોલિવૂડ સેલેબ્સ તેમના ચાહકોને ઘરે રહેવા અને સુરક્ષિત રહેવા માટે સતત વિનંતી કરે છે. હવે અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂરે તેમના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ શેર કરીને ચાહકોને ઘરે સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.

Mira Rajput Kapoorની ચાહકોને ઘરે રહેવાની કરી અપીલ, પોસ્ટ શેર કરી માન્યો ડોકટર્સ, નર્સ, ડ્રાઇવરોનો આભાર
Mira Rajput
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 25, 2021 | 2:13 PM

દેશમાં કોરોના વાયરસના કેસો વિશે દરેક જણ ચિંતિત હોવાનું જણાય છે. ખાસ કરીને બોલિવૂડ સેલેબ્સ તેમના ચાહકોને ઘરે રહેવા અને સલામત રહેવા માટે સતત વિનંતી કરી રહ્યા છે. હવે અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂરે તેમના સોશ્યલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે અને તેમના ચાહકોને આ રોગચાળામાં ઘરે રહેવાની અપીલ કરી છે.

મીરા રાજપૂતે તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે અને પેન્ડેમિક દરમિયાન મહત્તમ સમય તેમને ઘરે રહેવાની અપીલ કરી છે. તેમની પોસ્ટમાં હેલ્થ કેર વર્કસના યોગદાનનો ઉલ્લેખ કરતા તેમણે લખ્યું કે, હું નિરાશાના આ સમયમાં દરેક એવી વ્યકિત માટે પ્રાર્થના કરું છું જે આપણી સંભાળ રાખ છે . જેમ કે, આપણા ડોકટરો, નર્સો, ડ્રાઇવરો અને કોઈક જે તેમના બિટથી વધારે કામ કરે છે. કૃપા કરીને ઘરે સલામત રહો. તમે રાહ જોઈ શકો છો. ‘

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તાજેતરમાં જ ‘અર્થ ડે’ નિમિત્તે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો અને પોતાને ‘અર્થ ડે’ નું મહત્ત્વ સમજાવ્યું હતું. આ ફોટામાં મીરા રાજપૂત કપૂર સાદડી પર સુતી જોવા મળી રહી છે. પરંતુ ફોટોમાં તેમનો ચહેરો દેખાઈ રહ્યો નથી. આ ફોટોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં તેમણે કેપ્શન લખ્યું, “તેઓ કહે છે કે, આપણને આપણા પૂર્વજો પાસેથી પૃથ્વી વારસામાં નથી મળી, આપણે તેને આપણા બાળકો પાસેથી ઉધાર લીધી છે. તો ચાલો આપણે આપણા બાળકોને પૃથ્વીની સંભાળ રાખવા દઈએ. બિનશરતી, નિસ્વાર્થ અને કદી ન સમાપ્ત થતું. તે એક ખુશહાલી ધરતી હશે, દરેક દિવસે ‘

શાહિદ કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ગૌતમ તિન્નનૂરી નિર્દેશિત ફિલ્મ ‘જર્સી’માં જોવા મળશે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ જર્સીની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર ક્રિકેટરની ભૂમિકા નિભાવી રહ્યો છે. જે ભારતીય ટીમમાં રમવાના સપનાથી ક્રિકેટ રમવાનું શરૂ કરે છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર ઉપરાંત મૃણાલ ઠાકુર અને પંકજ કપૂર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થઈ શકે છે.

આ પણ વાંચો :- દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે આ સ્ટાર્સની સંપત્તિ, આ યાદીમાં Amitabh Bachchan થી લઈ Shahrukh Khan છે શામિલ

આ પણ વાંચો :- Sonu Sood ની ફરી જોવા મળી ઉદારતા, કોરોના સંક્રમિત યુવતીને એરલિફ્ટ કરીને પહોંચાડી હોસ્પિટલ

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">