KGF Chapter 2: KGF 2નું ટ્રેલર 27 માર્ચે થશે રિલીઝ, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

યશ અને સંજય દત્ત સ્ટારર KGF 2નું ટ્રેલર 27 માર્ચે સાંજે 6.40 વાગ્યે રિલીઝ થશે. સંજય આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવશે જેનો ફર્સ્ટ લુક પણ મેકર્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે.

KGF Chapter 2: KGF 2નું ટ્રેલર 27 માર્ચે થશે રિલીઝ, જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે
KGF 2 Trailer to Release on March 27
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 3:15 PM

KGF Chapter 2: પ્રખ્યાત અભિનેતા યશ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘KGF: ચેપ્ટર 2’ ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ છે. વર્ષ 2018માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ KGF Chapter 1ની સફળતા પછી દર્શકો તેના બીજા ભાગ એટલે કે KGF 2ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ઘણા પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યા છે. હવે યશ અને સંજય દત્ત (Sanjay Dutt) અભિનીત આ ફિલ્મ સાથે જોડાયેલી વધુ એક મહત્વની માહિતી સામે આવી છે.

ટ્રેલર 27 માર્ચે રિલીઝ થશે

રોકિંગ સ્ટાર યશની ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ મેકર્સે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. નિર્માતાઓએ જાહેરાત કરી છે કે KGF ચેપ્ટર 2નું ટ્રેલર 27 માર્ચે સાંજે 6.40 વાગ્યે રિલીઝ થશે. આ જાહેરાત સાથે ફિલ્મનું એક નવું પોસ્ટર પણ શેયર કરવામાં આવ્યું છે, જેમાં યશનો લૂક એકદમ જોરદાર છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
View this post on Instagram

A post shared by Sanjay Dutt (@duttsanjay)

કન્નડ ભાષામાં બનેલી આ ફિલ્મને હિન્દી, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. KGF 2 આ વર્ષે 14મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઝી તમિલ, ઝી તેલુગુ, ઝી કેરલમ અને ઝી કન્નડએ ફિલ્મના સેટેલાઈટ રાઈટ્સ ખરીદ્યા છે.

ફિલ્મમાં રવિના અને સંજય દત્ત પણ જોવા મળશે

ફિલ્મના પહેલા ભાગની જેમ યશ અને શ્રીનિધિ શેટ્ટી લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય રવિના ટંડન અને સંજય દત્ત પણ મહત્વના રોલમાં જોવા મળવાના છે. સંજય ફિલ્મમાં અધીરાની નેગેટિવ ભૂમિકા ભજવશે, તેનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ થઈ ગયો છે. જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી. કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આગળ ધપાવવામાં આવી છે.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિ ભવનમાં આરોગ્ય વનમનું થયું ઉદ્ઘાટન, જાણો શું છે તેની વિશેષતાએ અને સામાન્ય લોકોને શું થશે ફાયદો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">