KBC 13 Registration First Question: આ રહ્યો રજીસ્ટ્રેશનનો પહેલો સવાલ, શું ખબર છે તમને જવાબ ?

KBC 13 Registration First Question: સોની ટીવીના સૌથી ચર્ચિત શો 'કૌન બનેગા કરોડપતિ' ની 13 મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.

KBC 13 Registration First Question: આ રહ્યો રજીસ્ટ્રેશનનો પહેલો સવાલ, શું ખબર છે તમને જવાબ ?
KBC 13
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 11, 2021 | 11:32 AM

KBC 13 Registration First Question:  સોની ટીવીના સૌથી જાણીતા શો ‘કૌન બનેગા કરોડપતિ’ ની 13 મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.  દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેમના બુલંદ અવાજમાં દેવીયો અને સજ્જનોનું સ્વાગત કરશે. તાજેતરમાં સોની ટીવીએ અમિતાભ બચ્ચન સાથે એક પ્રોમો રજૂ કર્યો હતો.

આ સાથે જ માહિતી આપતાં જણાવ્યું હતું કે શોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 10 મેના રોજ રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે. આપેલી માહિતી મુજબ નોંધણી પ્રક્રિયા 10 થી શરૂ થઈ ગઈ છે અને બિગ બીએ શોમાં ભાગ લેનારા સ્પર્ધકોને સવાલ પણ પૂછ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સોની ટીવીએ તેના ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કર્યો છે જેમાં બિગ બી રજિસ્ટ્રેશનનો પહેલો સવાલ પૂછતાં જોવા મળે છે. બિગ બી કહે છે, ‘સમય હંમેશાં તમારી કસોટી લેવાનો પ્રયત્ન કરે છે, સંજોગો હંમેશાં તમને કસોટી પર પાર ઉતારવાનો પ્રયત્ન કરે છે. ઇચ્છાઓ હંમેશાં તમને નાના સાબિત કરવાનો પ્રયાસ કરતી હોય છે .

પરંતુ હવે તમારા સંજોગો અને તમારા સપના નહીં, પ્રયાસ મોટો છે. તમારા બધા પ્રયત્નો માટે આદર… કેબીસીનું પ્લેટફોર્મ તૈયાર છે અને તમારા પ્રથમ પ્રયત્નો સાથે પ્રારંભ કરો.

સવાલ : કોની જયંતીના સમ્માનમાં 23 જાન્યુઆરીએ ભારત સરકાર પરાક્રમ દિવસના રૂપમાં મનાવવાનો નિર્ણય લીધો છે ? A. શહીદ ભગત સિંહ B. નેતાજી સુભાષચંદ્ર બોસ C.ચંદ્રશેખર આઝાદ D. મંગલ પાંડે

આ રીતે આપી શકો છો જવાબ બિગ બીએ વીડિયોમાં આ માહિતી આપી હતી કે તમે સોની લાઇવ એપ્લિકેશન દ્વારા તમારો જવાબ આપી શકો. તમારા ફોનમાં સોની લાઇવ એપ્લિકેશન ડાઉનલોડ કરો, પછી તમારો કોન્ટેક્ટ નંબર,ઉંમર અને જેન્ડર લખીને મોકલો. તમે એસએમએસ દ્વારા પણ જવાબ આપી શકો છો. જવાબ આપવા માટે તમે તમારા મેસેજ બોક્સમાં કેબીસી (સ્પેસ) , સાચો જવાબ (સ્પેસ), તમારી ઉંમર (સ્પેસ), તમારી જેન્ડર ટાઈપ કરો અને 509093 પર મોકલો.

સાચા જવાબોથી કમ્પ્યુટર દ્વારા પસંદ કરાયેલાઓને આગલા રાઉન્ડ માટે આમંત્રિત કરવામાં આવશે. તેથી રાહ જુઓ, ફક્ત તમારો ફોન લઈને મેસેજ કરો અને કોન બનેગા કરોડપતિમાં તમારું નસીબ અજમાવો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">