Katrinaની બહેન Isabelle Kaif બોલિવૂડમાં પોતાનો દમ બતાવવા માટે તૈયાર, આ રીતે કરશે ટ્રિપલ ધમાકા

ઇસાબેલ કૈફ પણ બોલીવુડમાં ધમાકા કરવાની તૈયારીમાં છે. ઇસાબેલના ખાતામાં એક નહીં પણ ત્રણ ફિલ્મો છે. ઇસાબેલ કૈફ ટાઇમ ટૂ ડાન્સ, સુસ્વાગતમ ખુશમાદિદમાં અને ક્વાથ ફિલ્મમાં જોવા મળશે.

Katrinaની બહેન Isabelle Kaif બોલિવૂડમાં પોતાનો દમ બતાવવા માટે તૈયાર, આ રીતે કરશે ટ્રિપલ ધમાકા
Isabelle Kaif
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 23, 2021 | 11:13 AM

સ્વેગથી ભરપુર અભિનેત્રી કેટરિના કૈફની બહેન ઇસાબેલ કૈફ પણ બોલીવુડમાં ધમાકા કરવાની તૈયારીમાં છે. ઇસાબેલના ખાતામાં એક નહીં પણ ત્રણ ફિલ્મો છે. ઇસાબેલના બોલીવુડ ધમાકામાં દબંગ અભિનેતા સલમાન ખાન પણ મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે.તમને જણાવી એ ઇસાબેલ કૈફ કઇ કઈ ફિલ્મોમાં જોવા મળશે.

ટાઈમ ટુ ડાન્સ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઇસાબેલ કૈફ અભિનેતા સૂરજ પંચોલી સાથે ટાઇમ ટૂ ડાન્સ કરતા જોવા મળશે. સૂરજ અને ઇસાબેલએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તેનું પહેલું લુક પોસ્ટર અને રિલીઝ ડેટ રજૂ કર્યું છે. ‘ટાઇમ ટૂ ડાન્સ’ 12 માર્ચ 2021 ના ​​રોજ રીલિઝ થશે. તેના પહેલા પોસ્ટર પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમાં સૂરજ અને ઇસાબેલ જોરદાર ડાન્સ કરતા જોવા મળશે. સૂરજે આ પોસ્ટમાં નેટફ્લિક્સને પણ મેન્સન કર્યું છે. ટાઇમ ટુ ડાન્સનું નિર્દેશન સ્ટેનલી ડિકોસ્ટા દ્વારા કરવામાં આવ્યું છે.

સુસ્વાગતમ ખુશામદિદ ટાઇમ ટુ ડાન્સની સાથે ઇસાબેલ કૈફ ફિલ્મ સુસ્વગતમ ખુશમાદિદમાં પણ જોવા મળશે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ સાથે ઇસાબેલ રોમાંસ કરતી જોવા મળશે. પુલકિતે સુસ્વાગતમ ખુશમાદિદની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફિલ્મમાં ઇસાબેલનું પાત્ર નૂર છે, જે આગ્રાની છે. સુસ્વગતમ્ ખુશમાદિદ ધીરજ કુમાર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે.

ક્વાથ ટાઇમ ટૂ ડાન્સ અને સ્વસ્વગતમ ખુશામદિદ ઉપરાંત ઇસાબેલ પણ ક્વાથ ફિલ્મમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનું નિર્માણ સલમાન ખાન કરશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ઇસાબેલ કૈફે દીપ મની દ્વારા ગવાયેલુ ગીત માશા અલ્લાહ સાથે પંજાબી મ્યુઝિક વીડિયોમાં પ્રવેશ કર્યો હતો. દીપે કહ્યું કે ઇસાબેલ ઉદ્યોગમાં નવી છે, પરંતુ તે ખૂબ વ્યાવસાયિક છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">