ફિલ્મ ‘સૂર્યવંશી’ના પ્રમોશન માટે એવોર્ડ ફંકશનમાં પહોંચી કેટરિના કેફ, રોહિત શેટ્ટી પણ સાથે જોવા મળ્યા, જુઓ Photos

અભિનેત્રી કેટરીના કેફ પણ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીની સાથે પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે 'Zee ટીવી'ના 'Zee મરાઠી એવોર્ડ' ફંક્શનમાં પહોંચી હતી.

1/5
કેટરીના કેફ (Katrina Kaif) અને અક્ષય કુમાર (Akshy Kumar) સ્ટારર ફિલ્મ 'સૂર્યવંશી' દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ ડેટ જાહેર થયા બાદ ફિલ્મની કાસ્ટ જોરશોરથી ફિલ્મના પ્રમોશનમાં લાગી ગઈ છે.

2/5
અભિનેત્રી કેટરીના કેફ પણ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીની સાથે પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે 'Zee ટીવી'ના 'Zee મરાઠી એવોર્ડ' ફંક્શનમાં પહોંચી હતી.
અભિનેત્રી કેટરીના કેફ પણ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીની સાથે પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે 'Zee ટીવી'ના 'Zee મરાઠી એવોર્ડ' ફંક્શનમાં પહોંચી હતી.
3/5
તમને જણાવી દઈએ કે સૂર્યવંશીમાં અક્ષય કુમાર વીર સૂર્યવંશી નામના આઈપીએસ અધિકારીની ભૂમિકામાં નજર આવશે અને કેટરિના કેફ તેમની પત્નીના પાત્રમાં નજર આવશે.

4/5
રેડ ટ્રેડિશનલ આઉટફિટમાં કેટરીના કેફ ખુબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે રોહિત શેટ્ટી ફોર્મલમાં ડેશિંગ નજર આવી રહ્યા હતા.

5/5
અક્ષય કુમાર અને કેટરિના કેફ સિવાય ફિલ્મમાં અજય દેવગણ અને રણવીર સિંહ પણ નજર આવશે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati