Kareena-Saif ફેબ્રુઆરીમાં બાળકની ડિલિવરી કરશે, સૈફ અલી ખાને કરી પુષ્ટી

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન ફેબ્રુઆરી મહિનામાં બીજા બાળકને જન્મ આપશે. સૈફ અલી ખાને આ પુષ્ટિ કરી છે કે તેઓ અને કરીના બેબીના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તે પ્રેગ્નન્સીને કેઝ્યુલ લઈ રહ્યા છે.

Kareena-Saif ફેબ્રુઆરીમાં બાળકની ડિલિવરી કરશે, સૈફ અલી ખાને કરી પુષ્ટી
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 28, 2021 | 6:20 PM

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન ફેબ્રુઆરી મહિનામાં બીજા બાળકને જન્મ આપશે. સૈફ અલી ખાને આ પુષ્ટિ કરી છે કે તેઓ અને કરીના બેબીના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તે પ્રેગ્નન્સીને કેઝ્યુલ લઈ રહ્યા છે. બીજા બાળકના આગમન પછી જે જવાબદારીઓ આવશે તે તેમના માટે તદ્દન અલગ હશે.

એક અહેવાલમાં સૈફ અલી ખાને કહ્યું કે ફેબ્રુઆરીમાં બીજું બાળક આવનાર છે. મને ખબર નથી, બધુ ખૂબ શાંતિથી ચાલી રહ્યું છે. મને નથી લાગતું કે અમે નર્વસ છીએ અથવા બીજા બાળકના આગમન વિશે, સીરિયસ અનુભવીએ છીએ . અચાનક એક બાળક મારી પાસે ક્રોલ કરતું આવશે અને કહેશે, હાય, અને હું કહીશ, શું, ક્યાંથી? અમે બાળક વિશે ખૂબ જ કેઝ્યુઅલ છીએ, સાથે સાથે ઉત્સાહિત પણ છીએ. આ એક મોટી જવાબદારી છે, પરંતુ સાચું કહું તો આ સારું થવાનું છે. બેબી તૈમૂર સાથે ઘરમાં દોડશે અને હું ખુશ છું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કરીના કપૂર ખાને તૈમૂર અલી ખાનને જન્મ આપ્યો હતો, ત્યારે તેના નામને લઈને ઘણા વિવાદ થયા હતા. આ વખતે સૈફ અલી ખાને બેબીના નામ વિશે વિચાર્યું નથી. તે સમયની સાથે આગળ વધવા માંગે છે. સૈફ કહે છે કે બેબીના આગમન પછી જ હું અને કરીના તેના નામનો નિર્ણય કરીશું.

આ પણ વાંચો: Kangana Ranautની માતાએ રસોઈનો અનોખો જુગાડ શોધ્યો, Social Media પર લોકો ખુશખુશાલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">