Big News: કરણ જોહરની પાર્ટીનો વિવાદ હજુ અટક્યો નથી, પાર્ટી વીડિયો NCB ના રડાર પર

કરણ જોહરની પાર્ટીના વાયરલ થયેલા વીડિયોમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, કરણ જોહર, વિકી કૌશલ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર જેવા ઘણા સ્ટાર્સ આનંદ માણતા જોવા મળ્યા હતા.

Big News: કરણ જોહરની પાર્ટીનો વિવાદ હજુ અટક્યો નથી, પાર્ટી વીડિયો NCB ના રડાર પર
Karan Johar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 4:13 PM

Big News :  અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ બોલીવુડ સ્ટાર્સની તપાસ શરૂ થઈ હતી, ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ વિડીયો બોલીવુડ ફિલ્મ નિર્માતા કરણ જોહરના ઘરનો હતો, જ્યાં ઘણા બોલિવુડ સ્ટાર્સ (Bollywood Stars) પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો વિશે દાવો કરવામાં આવ્યો હતો કે કરણ જોહરની આ પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

કરણ જોહરની પાર્ટી NCB ના નિશાને

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

આ વિડીયોની તપાસ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા તેના વિશે કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું. જો કે કરણ જોહરે એક નિવેદન બહાર પાડતી વખતે તેમની સામેના આરોપોને નકારી દીધા હતા. જો કે તેમને NCB તરફથી ક્લીનચીટ મળી નથી. ત્યારે હાલ મળતી માહિતી મળી રહી છે કે, કરણ જોહરની વર્ષ 2019 પાર્ટીનો આ વીડિયો ફરી એક વખત NCB ના રડાર પર છે.

કરણ જોહરની પાર્ટીનો વીડિયો NCB ના રડાર પર

અહેવાલ મુજબ, NCB દ્વારા આ કેસની તપાસ બંધ કરવામાં આવી નથી. એટલું જ નહીં, NCB ને આ મામલાની તપાસ માટે કેન્દ્ર સરકાર તરફથી 6 મહિનાનો વધુ સમય મળ્યો છે. સમીર વાનખેડેએ(Sameer Wankhede)  આ વીડિયોની તપાસ ચાલુ રાખવા માટે કેન્દ્ર સરકાર પાસે પરવાનગી પણ માંગી હતી, જે તેમને મળી છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Karan Johar (@karanjohar)

કરણ જોહર તમામ આરોપો નકારી રહ્યા છે

વાયરલ થયેલા કરણ જોહરની પાર્ટીના વિડીયોમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, કરણ જોહર, વિકી કૌશલ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર જેવા ઘણા સ્ટાર્સ આનંદ માણતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, વીડિયોમાં (Video) કંઈક સફેદ રંગનું જોવા મળ્યું હતુ, જે ડ્રગ્સ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, કરણ જોહર આ દાવાઓને સંપૂર્ણપણે નકારી રહ્યા છે. કરણ જોહરે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં કોઈ પણ સેલેબ્સે(Bollywood Celebs)  ડ્રગ્સ લીધું નથી. તેમણે કહ્યું કે તેમના આ વીડિયોની પણ તપાસ કરવામાં આવી હતી, જે બાદ અધિકારીઓને તપાસમાં કંઈ મળ્યું નથી.ત્યારે તપાસમાં કોઈ ડ્રગ્સ કનેક્શન ખુલે છે કે કેમ ? તે જોવુ રહ્યુ.

આ પણ વાંચો : બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે NCB ના દરોડા, ડ્રગ્સ ચેટમાં આર્યન ખાનની બહેન સુહાનાનું નામ પણ સામે આવ્યુ !

આ પણ વાંચો : આર્થર રોડ જેલમાં શાહરૂખ ખાને આર્યન સાથે 15 મિનિટ સુધી વાતચીત કરી, જેલમાં બોલિવુડ સુપરસ્ટારને આ રીતે મળી એન્ટ્રી !

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">