નેપોટિઝમ અને મૂવી માફિયા બાદ કંગનાને સતાવી રહી છે બોલિવૂડની આ વાત, કર્યું ટ્વીટ

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કંગના દરેક મુદ્દે નીડરતાથી પોતાનો અભિપ્રાય રજુ કરતી હોય છે.

નેપોટિઝમ અને મૂવી માફિયા બાદ કંગનાને સતાવી રહી છે બોલિવૂડની આ વાત, કર્યું ટ્વીટ
કંગનાની સમસ્યા
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 18, 2021 | 10:56 AM

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અને ફેન્સમાં તેનો ઘણો ક્રેઝ જોવા મળે છે. કંગના દરેક મુદ્દે નીડરતાથી પોતાનો અભિપ્રાય રજુ કરતી હોય છે. હમણાના દિવસોમાં કંગના તેની આગામી ફિલ્મ ધકડનું શૂટિંગ ભોપાલમાં કરી રહી છે. કંગના હંમેશાં નેપોટિઝમ અને મૂવી માફિયાઓને વિરુદ્ધ અવાજ ઉઠાવતી રહેતી હોય છે. આ બંને સિવાય કંગના નવી તકલીફનો સામનો કરી રહી છે. જેના વિષે સોશિયલ મીડિયા પર તેણે વ્યથા શેર કરી હતી.

ફિલ્મ માફિયા સિવાય અને નેપોટિઝમ સિવાય કંગનાને નાઇટ શિફ્ટથી સમસ્યા થઇ રહી છે. કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘નેપોટિઝમ અને મૂવી માફિયા સિવાય એક એક્ટર માટે ભયાનક છે નાઈટ શિફ્ટમાં કામ કરવું. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તમે સુતા હોવ છો. તમારું શરીરની નિયમિતતા અને ખોરાકનું ચક્ર સંપૂર્ણપણે બગડે છે. શરૂઆતના દિવસોમાં મને રાત્રે ભૂખ નહોતી લાગતી અને સાવ પોતાની જાતને ખોવાયેલી મહેશુસ કરતી હતી. શરીરની આ આદત પડવાની હું જોઈ રહી છું, ટ્વિટર પર બીજા શું સમાચાર છે?’

તાજેતરમાં કંગનાએ ફિલ્મ મણિકર્ણિકા રીટર્ન: ધ લિજેન્ડ ઓફ દિદ્દાની જાહેરાત કરી હતી. આ ફિલ્મને લઈને પણ કંગનાની મુશીબત વધીર રહી છે. કંગના રાનાઉતે ‘દિદ્દા: વોરિયર ક્વીન ઓફ કાશ્મીર’ પુસ્તકના આધાર પર દિદ્દાની વાર્તા દર્શકો સુધી પહોચાડવાની જાહેરાત કરી હતી. ત્યારે આશિષ કૌલે કંગના પર કોપીરાઈટના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. તેમજ આશિષે આ કેસમાં કંગનાને કાનૂની નોટિસ પણ મોકલી છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">