Janhvi Kapoor ફિલ્મ રિલીઝ બાદ કરાવ્યું એવું ફોટોશૂટ કે તસ્વીર સોશિયલ મીડિયામાં થઈ રહી છે વાયરલ

બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) રાજકુમાર રાવ અને વરૂણ શર્મા અભિનીત ફિલ્મ 'રૂહી' 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી છે.

Janhvi Kapoor ફિલ્મ રિલીઝ બાદ કરાવ્યું એવું ફોટોશૂટ કે તસ્વીર સોશિયલ મીડિયામાં થઈ રહી છે વાયરલ
janhvi Kapoor
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 16, 2021 | 7:52 PM

બોલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor) રાજકુમાર રાવ અને વરૂણ શર્મા અભિનીત ફિલ્મ ‘રૂહી’ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી છે. ફિલ્મના ત્રણેય સ્ટાર એટલે કે જાહ્નવી, રાજકુમાર અને વરૂણની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જાહ્નવી તેની હોરર કોમેડી ફિલ્મ ‘રૂહી’ રિલીઝ થયા બાદ સતત ચર્ચામાં છે. આટલું જ નહીં, તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ દેખાય છે. જાહ્નવી તેના હોટ અને ગ્લેમરસ ફોટા ફેન્સ સાથે શેર કરતી રહે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જાહ્નવી કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર રેડ ડ્રેસમાં બેહદ બોલ્ડ તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં જાહ્નવીએ ઓફ શોલ્ડર અને થાઈ-હાઈ સ્લીટ ડ્રેસમાં નજરે આવી રહી છે. આ આઉટફિટમાં જાહ્નવી ખુબસુરત જોવા મળી રહી છે. જાહ્નવીએ લુકને પૂર્ણ કરવા માટે મેચિંગ કલરની લાલ લિપસ્ટિક લગાડી છે જે તેના લુકને પૂર્ણ કરે છે. આ સાથે જ જાહ્નવીએ હાઈ હિલ્સ અને ડાયમંડ ઈયરરિંગ્સમાં નજરે આવી રહી છે.

ફેન્સને પણ જાહ્નવીનો આ લુક બહુ જ પસંદ આવી રહ્યો છે. જાહ્નવીએ તેની આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, સમરમાં ચેરીઝ. જણાવી દઈએ કે, જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ રુહીએ પહેલા દિવસે જ 3.06 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી હતી તો બીજા દિવસે આ ફિલ્મે 2.25 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું તો ઓપનિંગ વીકએન્ડ પર 12.58 કરોડની કમાણી કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">