Break up હોય તો આવું, Loveમાં દિલ તુટ્યુ તો આખા શહેરમાં લગાવી દીધા પોસ્ટર, વાંચો શું હતા પોસ્ટર

આખા શહેરમાં ઠેર ઠેર સિદ્ધિ હેટ્સ શિવાના પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે. લોકોનું માનવું છે કે કોઈ સિદ્ધિનું શિવા સાથે બ્રેકઅપ બાદ આ છોકરીએ આ પોસ્ટર્સ છપાવ્યા છે.

Break up હોય તો આવું, Loveમાં દિલ તુટ્યુ તો આખા શહેરમાં લગાવી દીધા પોસ્ટર, વાંચો શું હતા પોસ્ટર
સિદ્ધિ હેટ્સ શિવા
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 13, 2021 | 12:44 PM

પ્રેમમાં હાર્ટબ્રેક હંમેશા દુ:ખદ હોય છે. કપલમાં જ્યારે એક છેતરે છે કે ચીટ કરે છે ત્યારે બીજો વ્યક્તિ ખુબ તૂટી જાય છે. ઘણીવાર માનવ મન કામ કરવાનું બંધ કરી દે છે.અને ડીપ્રેશનનો પણ ભોગ બની જાય છે. આવી ઘટનાઓ બાદ લોકો મનને હળવું કરવા વિવિધ કામો કરતા રહે છે. પ્રેમના આ બિઝનેશમાં ઘણી વાર દિલ તૂટે છે. એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. વેલેન્ટાઇન વીકના રોમેન્ટિક વાતાવરણમાં જ્યારે એક છોકરી તેના બોયફ્રેન્ડથી છેતરાઈ ગઈ તો તેણે આખા શહેરમાં પોસ્ટરો લગાવી દીધા.

લખનૌમાં સામે આવી ઘટના

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ગોમતીનગરમાં દરેક જગ્યાએ આ પોસ્ટરો જોવા મળી રહ્યા છે. ગોમતીનગરના બેનર્સ અને શેરીઓમાં ‘સિદ્ધિ હેટ્સ શિવા’ ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો આ તસવીરો પર ટિપ્પણી કરી રહ્યા છે. છોકરીએ તેના બોયફ્રેન્ડ સાથે નારાજગી વ્યક્ત કરવાની નવી રીત શોધી કાઢી છે.

DTC બસો પાછાળ જોવા મળ્યા

જોકે આ છોકરી અને છોકરો કોણ છે એ ખબર નથી પડી. પરંતુ છોકરીની આ હિમ્મતને લોકો વખાણી રહ્યા છે. લોકો લખી રાખ્યા છે બ્રેકઅપ કરો તો આવું કરો. આ સિવાય દિલ્લીની DTC બસોની પાછળ પણ આ પોસ્ટર જોવા મળી રહ્યા છે.

અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ કોઈ છોકરીએ જ કર્યું છે કે કોઈ પ્રમોશનલ એક્ટીવીટી છે. આ સિદ્ધી કોઈ છોકરી ખરેખરમાં છે કે કોઈ માર્કેટિંગ એક્ટીવીટીનો ભાગ છે એ હજુ સામે નથી આવ્યું.

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">