Hug Day 2021: હગ કરતી વખતે ના કરો આ ભૂલ, આવી શકે છે ખરાબ પરિણામ

આજના દિવસને Hug Day તરીકે યુવાનો ઉજવાશે. વેલેન્ટાઇન ડેને હવે માત્ર 2 દિવસ જ રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે હગ કરતી વખતે શું ભૂલો ના કરવી જોઈએ.

Hug Day 2021: હગ કરતી વખતે ના કરો આ ભૂલ, આવી શકે છે ખરાબ પરિણામ
Hug Day
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 12, 2021 | 10:16 AM

જો કોઈ નિરાસ હોય અને એકવાર તમે તેને હગ કરી લો તો તેની બધી મુશ્કેલીઓ ભૂલી જાય. પરંતુ જો પાર્ટનર સાથે હગની વાત કરીએ તો તે એટલું સરળ નથી. આજના દિવસ 12 ફેબ્રુઆરીને હગ ડે તરીકે ઉજવાય છે. ઘણા લોકો માને છે કે હગ કરવું ખૂબ જ સરળ છે, પરંતુ એવું નથી. જો તમે હગ ડે પર થોડી સાવચેતીના રાખો તો તમારા સાથીના મનમાં તમારા વિષે નકરાત્મક વિચારો આવી શકે છે. ચાલો તમને જણાવીએ હગ કરતી વખતે શું શું ન કરવું જોઈએ.

ઉત્સાહિત થશો નહીં સૌ પ્રથમ હગ કરતી વખતે અતિ ઉત્સાહિત ન થાઓ. પહેલા પાર્ટનર સાથે આઈ કોન્ટેક્ટ કરો. પછી સ્માઈલ સાથે હગ કરો.

પહેલી વાર હગ કરી રહ્યા છો તો ધ્યાન રાખો આ બાબત જો તમે તમારા પાર્ટનરને પ્રથમ વખત હગ કરવા જઇ રહ્યા છો. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખો. લાંબા સમય સુધી હગ ના કરશો. નહીતર આ તમારા પાર્ટનરને અન્કમ્ફર્ટ કરી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હગ કરીને અચાનક દુર ના થઇ જાઓ જ્યારે તમે તમારા જીવનસાથીને હગ કરો છો, ત્યારે તે એક રોમેન્ટિક ક્ષણ બની જશે. આ ક્ષણમાં હગ કરીને અચાનક દૂર ન થઇ જશો. આનાથી સામેના પાત્રના મનમાં તમારા વિષે નકારાત્મક થોટ આવી શકે છે.

હગ ડે કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે હગ ડે કપલના સંબંધોને એક સ્ટેપ આગળ લઇ જાય છે. સંબંધની શરૂઆતમાં પ્રથમ હગ કરીને જ એકબીજા સાથે કમ્ફર્ટેબલ થઇ શકો છો. ઘણી વાર જ્યારે તમે હતાશ હશો ત્યારે જીવનસાથીને હગ કરીને સારું ફિલ થશે.

રીલેશનમાં કમીટમેન્ટ અને હગ પ્રેમ જતાવવા માટે ખૂબ મહત્વનું હોય છે. જ્યારે પણ તમારું જીવન સાથી દુખી કે ઇન્સિક્યોર અનુભવે ત્યારે તેને હગ કરવું.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">