રિતિકની Fighter બોલીવૂડની સૌથી મોંઘી એક્શન ફિલ્મોમાંની એક હશે

Fighter ફિલ્મની જાહેરાત રિતિક રોશનને પોતાના જન્મદિન પર કરી હતી. કરી હતી. જેમાં તેઓ દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે.

Jan 16, 2021 | 2:13 PM
Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Jan 16, 2021 | 2:13 PM

10 જાન્યુઆરી રિતિક રોશનના જન્મદિન પર Fighter ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી.

1 / 6
દીપિકા પાદુકોણે મોશન પોસ્ટર શેર કરીને લખ્યું હતું કે "સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે."  Fighter ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022માં રિલીઝ થશે.

2 / 6
પહેલીવાર દીપિકા પાદુકોણ અને રિતિક સાથે જોવા મળશે. આ એક ધમાકેદાર એક્શન ફિલ્મ હશે.

3 / 6
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર આ ફિલ્મનું બજેટ 250 કરોડ હશે.

4 / 6
આ ફિલ્મને સિધ્ધાંત આનંદ ડિરેક્ટ કરશે. જેણે 2014માં બેંગ બેંગ અને 2019માં વોર ફિલ્મ બનાવી ચૂક્યાં છે.

5 / 6
બેંગ બેંગએ લગભગ 180 કરોડનું બોક્સ ઓફીસ કલેક્શન કર્યું હતું. તેમજ વોર ફિલ્મનું બોક્સ ઓફીસ કલેક્શન 300 કરોડનું રહ્યું હતું.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati