Hrithik Roshan નિવેદન નોંધાવા માટે મુંબઈ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા તો કંગનાએ કર્યો રિતિક પર કટાક્ષ

અભિનેતા રિતિક રોશન આજે પોતાનું નિવેદન નોંધવા માટે મુંબઈ પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા છે.

Hrithik Roshan નિવેદન નોંધાવા માટે મુંબઈ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા તો કંગનાએ કર્યો રિતિક પર કટાક્ષ
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 27, 2021 | 5:16 PM

અભિનેતા રિતિક રોશન આજે પોતાનું નિવેદન નોંધવા માટે મુંબઈ પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા છે. આપને જણાવી દઈએ કે કંગના રનૌતને લગતા બનાવટી ઈ-મેલ કેસમાં અભિનેતાને ગતરોજ મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચ યુનિટ દ્વારા બોલાવવામાં આવ્યા હતો. સમન્સમાં તેમને 27 ફેબ્રુઆરીએ હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. એટલા માટે જ આજે તે અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે તેની ઓફિસ પહોંચ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કંગના-રિતિકનો વિવાદ ફરીથી હેડલાઈન્સમાં

હકીકતમાં કંગના અને રિતિક વચ્ચેનો વિવાદ પાછલા કેટલાક દિવસોથી ફરીવાર સમાચાર અને ચર્ચાઓનું કારણ બની રહ્યું છે. ખરેખર, તેની શરૂઆત રિતિક રોશનની ફરિયાદથી થઈ છે, જેમાં તેમણે બોગસ ઈમેઈલ આઈડીનો ઉપયોગ કરીને કોઈ અજાણ્યા વ્યક્તિને છેતરવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત, કંગના રનૌતને બોગસ આઈડીથી તેમના નામે 2013-14માં ઈમેઈલ કરવામાં આવ્યા હતા. ખરેખર તાજેતરમાં જ આ કેસ મુંબઈ પોલીસના ક્રિમિનલ ઈન્ટેલિજન્સ યુનિટને સોંપાયો હતો. રિતિક આ સમગ્ર મામલે પોતાનું નિવેદન નોંધાવા જઈ રહ્યા છે. તે જ સમયે, સમાચારને લઈ કંગના રનૌતએ ટ્વીટર પર લખ્યું કે દુનિયા ક્યાં પહોંચી છે, પરંતુ મારો સિલી એક્સ હજી પણ ત્યાં છે. તે જ બિંદુએ જ્યાં આ સમય ફરીથી પાછો ફરવાનો નથી.

https://twitter.com/KanganaTeam/status/1365214807473876993

કંગના ઘણી ફિલ્મોમાં જોવા મળી રહી છે

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો કંગના રનૌત પાસે હાલમાં ઘણા મોટા પ્રોજેક્ટ છે. જો કંગના થાલાઈવીમાં ભૂતપૂર્વ સીએમ જયલલિતાની ભૂમિકા નિભાવતી જોવા મળશે તો કંગના એક્શન થ્રિલર ધાકડમાં એક અદભૂત એક્શન સિક્વન્સ કરતી જોવા મળશે. આ સિવાય તે તેજસ ફિલ્મમાં એરફોર્સના અધિકારીની ભૂમિકા નિભાવતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Sharmila Tagore ચોથી વાર દાદી બનીને ખુશ છે, પરંતુ હજી પટૌડી પરિવારના નવા સભ્યને મળ્યા નથી, આ છે કારણ

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">