Miss Universe 2021: હરનાઝ સંધુએ તેનો ફેવરીટ લુક અને પ્રવાસના ફોટો કર્યા શેર

મિસ યુનિવર્સ 2021નો તાજ અને ખિતાબ જીત્યા બાદ ભારતની હરનાઝ સંધુને વિશ્વભરમાંથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ચાહકો તેના જીવન વિશે વધુ જાણવા માટે ઉત્સુક છે અને તેના સોશિયલ મીડિયા ફોલોઈંગમાં પણ વધારો થયો છે.

Miss Universe 2021: હરનાઝ સંધુએ તેનો ફેવરીટ લુક અને પ્રવાસના ફોટો કર્યા શેર
Miss Universe 2021 Harnaaz Sandhu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 4:48 PM

Miss Universe 2021 flashback: હરનાઝ (Harnaaz Sandhu) જેણે હંમેશા જાળવી રાખ્યું છે કે તે યુવાન છોકરીઓને તેમના સપનાઓને અનુસરવા માટે પ્રોત્સાહિત કરીને વિશ્વમાં પરિવર્તન લાવવાનો ઈરાદો ધરાવે છે, તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ્સ દ્વારા સક્રિયપણે તેની વાર્તા શેર કરી રહી છે. તેણીએ તેના ઈન્ટરવ્યુમાં પણ તે કારણોને સમર્થન આપ્યું છે.

 તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી 

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હરનાઝ  (Harnaaz Sandhu) પોસ્ટ કરી છે, તેમાંથી દરેકમાં તેણીએ એક અલગ ડ્રેસ પહેર્યો હતો અને એક તદ્દન અલગ લુક હતો, એક મોડેલ તરીકે તેની પ્રતિભા દર્શાવી છે. “ઈઝરાયેલમાં વિતાવેલા સુંદર દિવસો પર એક ઝડપી ફ્લેશ, અવિશ્વસનીય પ્રવાસમાંથી મારા મનપસંદ દેખાવને શેર કરીને” તેણીએ પોસ્ટને કેપ્શન આપ્યું.

લીલા રંગના સુટમાં મિસ યૂનિવર્સ 2021 જોવા મળી

પ્રથમ તસ્વીરમાં હરનાઝે બ્લૂ ગાઉનમાં ખુબ સુરત લાગી રહી છે, અન્ય ફોટોમાં તે લીલા રંગના સુટમાં મિસ યૂનિવર્સ 2021 જોવા મળી રહી હતી. તે ખુબ જ સુંદર લાગી રહી છે. જેમાં તેને લીલા રંગનું ક્રોપ ટોપ અને પેન્ટ પહેર્યું છે, ત્યારબાદ એક ફોટો છે તેમાં તેને મરુન રંગનું બ્લેઝર પહેર્યું છે અને પોઝ આપી રહી છે. તેના ચમકીલા વાળ અને મેકઅપથી તેનું સોંદર્ય ચમકી ઉઠ્યું હતુ.

હરનાઝ સંધુને ભારતમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે

આ વર્ષે મિસ યુનિવર્સ 2021 સ્પર્ધા જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું સન્માન વધારનાર હરનાઝ સંધુને ભારતમાં ઘણો પ્રેમ મળી રહ્યો છે. એક ઈન્ટરવ્યુમાં હરનાઝે ખુલીને વાત કરી હતી. આ ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેને સેલિબ્રિટી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે પ્રિયંકા ચોપરાનો ઉલ્લેખ કર્યો અને તેણે કહ્યું કે તે તેની પાસેથી ઘણું શીખે છે.

તેમનું જીવન તેમને ઘણી પ્રેરણા આપે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે બાયોપિકમાં કઈ સેલિબ્રિટીનો ભાગ બનવા માંગશે તો તેણે કહ્યું કે પ્રિયંકા ચોપરાની બાયોપિકનો ભાગ બનીને તે ખૂબ જ ખુશ થશે. કારણ કે તેની યાત્રા ખૂબ જ પ્રેરણાદાયી છે.

હરનાઝે આ વર્ષે મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યો હતો. 21 વર્ષ બાદ કોઈ ભારતીયે આ ખિતાબ જીત્યો તે હરનાઝ તેમજ સમગ્ર ભારત માટે ગર્વની વાત છે. હરનાઝ તેના કેટલાક મીડિયા પ્લેટફોર્મ પર તેની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતી જોવા મળે છે.

આ પણ વાંચો : Mumbai : બોલિવુડમાં કોરોનાનો કહેર યથાવત, વધુ એક પોપ્યુલર એક્ટ્રેસ થઈ કોરોના સંક્રમિત

આ પણ વાંચો: Big News : પુષ્પાના હિન્દી વર્ઝને KGF-1ને પછાડી, બોક્સ ઓફિસ પર 13 દિવસમાં કરી અધધ…. કમાણી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">