Happy Birthday Tiger Shroff: ટાઈગર શ્રોફનું અસલી નામ શું છે અને આ અભિનેત્રી બેસ્ટ ફ્રેન્ડ રહી, જાણો તેમના વિશેની ખાસ વાતો

Happy Birthday Tiger Shroff: ટાઈગર શ્રોફે બોલિવૂડના યુવા કલાકારોમાંથી એક છે. તેમણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને દર્શકોનું દિલ પણ જીત્યું છે. ટાઈગર શ્રોફે તેમનો જન્મદિવસ 2 માર્ચે ઉજવે છે. તે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફના પુત્ર છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 02, 2021 | 4:07 PM
ટાઈગર શ્રોફનો જન્મ 2 માર્ચ 1990ના રોજ અભિનેતા જેકી શ્રોફના ઘરે થયો હતો.

1 / 5
ટાઈગર શ્રોફના બહુ ઓછા ચાહકો જાણે છે કે તેમનું અસલી નામ જય હેમંત શ્રોફ છે. જેકી શ્રોફ બાળપણમાં તેમને ટાઈગર એટલે કહેતા હતા કે તેમની ડાયટ સારી એવી હતી.

2 / 5

ટાઈગર શ્રોફે મુંબઈથી અભ્યાસ પૂરો કર્યો છે. તે બોલિવૂડની સુંદર અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ખાસ મિત્રોમાંથી એક છે. બાળપણથી જ બંને મિત્રો છે.

3 / 5
ટાઈગર શ્રોફની પહેલી ફિલ્મ હીરોપંતી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી ક્રિતી સેનન મુખ્ય ભૂમિકામાં હતી.

4 / 5
શ્રદ્ધા કપૂર સાથે ટાઈગર શ્રોફે ફિલ્મ બાગી કરી હતી. તેમની ફિલ્મ પણ હિટ સાબિત થઈ. આ પછી ટાઈગર શ્રોફે ફ્લાઈંગ જટ, બાગી 3, સ્ટુડન્ટ ઓફ ધ યર 2 અને વોરમાં દેખાયા હતા. ફિલ્મ વોર ટાઈગર શ્રોફની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી હિટ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">