Happy Birthday Manoj Bajpayee: જ્યારે કાયમ માટે મુંબઈ છોડવા માંગતા હતા મનોજ બાજપેયી, ખરાબ સમયે પત્નીએ આપી હતી આ સલાહ

મનોજ બાજપેયી એવા બોલિવૂડ એક્ટર છે જેમણે પોતાની એક્ટિંગથી મોટા પડદા પર એક અમિટ છાપ છોડી દીધી છે. તે ફિલ્મોમાં પોતાના અલગ અને ખાસ અભિનય માટે જાણીતા છે. જન્મદિવસ નિમિત્તે, અમે તમને મનોજ બાજપેયીને લગતી વિશેષ બાબતોથી પરિચય કરાવશું.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 23, 2021 | 5:21 PM

હિન્દી સિનેમાના દિગ્ગજ નેતા મનોજ બાજપેયીનો જન્મ 23 એપ્રિલ 1969ના રોજ બિહારના બેલવામાં થયો હતો.

1 / 7

મનોજ બાજપેયીનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો, પરંતુ તે નાનપણથી જ એક કલાકાર બનવા માંગતા હતા. તે 17 વર્ષની ઉંમરે દિલ્હી આવ્યા હતા. આ પછી મનોજ બાજપેયીએ દિલ્હીથી અભ્યાસ કર્યો હતો.

2 / 7
તેમણે અભિનયનો અભ્યાસ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી કર્યો હતો. મનોજ બાજપેયીએ કારકિર્દીની શરૂઆત 1994ની સાલમાં ફિલ્મ દ્રોહ કાલથી કરી હતી.

3 / 7
આ પછી મનોજ બાજપેયી બેન્ડિટ ક્વીન, દસ્તક અને સંશોધન જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

4 / 7

મનોજ બાજપેયીને 1998ની સાલમાં ફિલ્મ સત્યાથી બોલીવુડમાં સાચી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેમણે ભીકુ મ્હાત્રેનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ ફિલ્મ માટે મનોજ બાજપેયીને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.

5 / 7

ફિલ્મ સત્યા પછી તેમણે શૂલ, પિંજર, વીર-ઝારા, 1971, ગેંગ્સ ઓફ વાસેપુર, સ્પેશ્યલ 26, અલીગઢ અને ભોંસલે સહિતની ઘણી તેજસ્વી ફિલ્મોમાં કામ કર્યું છે.

6 / 7
શું તમે જાણો છો કે મનોજ નિષ્ફળતાથી હતાશ થઈ ગયા હતા અને  ઘણી વાર મુંબઈ છોડવાનું મન બનાવી લીધું હતું? મનોજ બાજપેયીએ કહ્યું છે કે તેમણે ઘણી વાર મુંબઈ છોડવાનું મન બનાવી લીધું હતું, પરંતુ તેમની પત્ની શબાનાએ તેમને રોકી દીધા હતા.

7 / 7

Latest News Updates

Follow Us:
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

g clip-path="url(#clip0_868_265)">