Happy Birthday Emraan Hashmi: ઇમરાન હાશ્મીની પત્ની તેમને આ માટે માને છે ‘અશુભ’

ફુટપાથ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ઇમરાન હાશ્મીએ 2004 માં તેમની ફિલ્મ મર્ડરથી હંગામો મચાવ્યો હતો. આ ફિલ્મ બાદથી, ઇમરાન હાશ્મી બોલિવૂડમાં 'કિલર કિસર' અને 'સીરિયલ કિસર' થી પ્રખ્યાત થઈ ગયા હતા.

Happy Birthday Emraan Hashmi: ઇમરાન હાશ્મીની પત્ની તેમને આ માટે માને છે 'અશુભ'
Happy Birthday Emraan Hashmi
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 24, 2021 | 11:09 AM

અભિનેતા ઇમરાન હાશ્મી 24 માર્ચે પોતાનો 42 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ફુટપાથ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ઇમરાન હાશ્મીએ 2004 માં તેમની ફિલ્મ મર્ડરથી હંગામો મચાવ્યો હતો. આ ફિલ્મ બાદથી, ઇમરાન હાશ્મી બોલિવૂડમાં ‘સીરિયલ કિસર’ થી પ્રખ્યાત થઈ ગયા હતા.

ફિલ્મો સિવાય ઇમરાન તેમની વાસ્તવિક જીવનમાં પણ એકદમ શિષ્ટ છે. ઇમરાન તેમની પત્ની પરવીન સાહની અને પુત્ર સાથે ખૂબ પ્રેમ કરે છે. પરંતુ તમને એ જાણીને શોક્ડ લાગશે કે ઈમરાનની પત્ની તેમને અનલકી માને છે. બીજું કંઇપણ વિચારતા પહેલાં તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ. તો ચાલો જાણીએ કે ઇમરાનને પરવીન આમ કેમ માને છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

ગેમ ‘પોકર’

ખરેખર, ઇમરાને એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે પરવીન તેની પ્રિય રમત ‘પોકર’ ને લઈને ઈમરાનને અશુભ માને છે. ઈમરાને ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, ‘હું ક્યારેય પોકર જીતી શક્યો નથી, પરંતુ મારી પત્ની આ રમતમાં નિષ્ણાત છે. જ્યારે પણ તે તેના મિત્રો સાથે પોકર રમે છે, તે મને આજુબાજુમાં ભટકવા દેતી નથી, કારણ કે તે આ રમતની બાબતમાં મને તેમના માટે કમનસીબ માને છે. ‘

કિસિંગ સીન પર પત્નીની પ્રતિક્રિયા

ઈમરાન હાશ્મીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમની પત્ની વિશે ઘણા આશ્ચર્યજનક ઘટસ્ફોટ કર્યા હતા. આ શોમાં, ઇમરાન હાશ્મીને સ્ક્રીન પર તેના કિસિંગ સીન અંગે તેમની પત્ની પરવીન સાહનીનીની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું હતું, તો ઇમરાને કહ્યું હતું કે તે હજી પણ ચિડાય જાય છે. ઇમરાને મજાકમાં કહ્યું કે ‘હવે તે મને તેટલી જોરથી મારતી નથી. પહેલાં તે મને થેલા વડે મારતી હતી, પરંતુ હવે તે મને હાથથી મારી છે.

ઇમરાન હાશ્મીએ કહ્યું હતું કે દરેક ફિલ્મ અને દરેક કિસિંગ સીન માટે હું તેમને બેગ ખરીદીને આપુ છુ. તેમનો એક કબાટ બેગથી ભરેલો છે ‘.

ટોક શો કોફી વિથ કરણ

2014 માં ટોક શો કોફી વિથ કરણમાં, ઈમરાન હાશ્મીએ તેમની પત્ની વિશે જણાવ્યું હતું કે જ્યારે તેમની ફિલ્મ મર્ડર રિલીઝ થઈ હતી, ત્યારે તે તેમની પત્ની સાથે આ ફિલ્મ જોવા ગયા હતા.

ફિલ્મમાં તેમનો લવ મેકિંગ સીન જોઇને તેમની પત્નીએ તેમના નખ વડે ઇમરાનના હાથને રહેસી નાખ્યા હતા. ફિલ્મ પૂરી થયા પછી અભિનેતાના હાથ પર અનેક નેઇલ માર્ક્સ હતા. તેમણે આ બધી વાતો મજાકથી કરી હતી.

ઇમરાનના લગ્નને 18 વર્ષ થઈ ગયા છે અને તે તેના લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે. લાઈમ લાઈટથી દૂર રહેતી પરવીન તેમના પતિના કામને સારી રીતે સમજે છે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">