પૈસાની અછતને પગલે ઘરમાં કરિયાણુ પણ ખરીદવાના હતા ફાંફા, અપમાનના કારણે તૂટી ગઇ હતી ગોવિંદાની માતા

અભિનેતાએ 1997માં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે અમારી પાસે કરિયાણુ ખરીદવા માટે પણ પૈસા નહોતા. બાકી રકમ ન ચૂકવવા બદલ દુકાનદાર અમને ખૂબ અપમાનિત કરતો હતો.

પૈસાની અછતને પગલે ઘરમાં કરિયાણુ પણ ખરીદવાના હતા ફાંફા, અપમાનના કારણે તૂટી ગઇ હતી ગોવિંદાની માતા
Happy Birthday Govinda
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 4:28 PM

આજે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાનો (Bollywood Actor Govinda Birthday) જન્મદિવસ છે. ફેમસ એક્ટર ગોવિંદા ભલે 90ના દાયકામાં મોટા પડદાના ચમકતા સ્ટાર હોય, પરંતુ તેમને નાની ઉંમરથી જ ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. તેના જન્મ પહેલા તેના પિતા અરુણ આહુજાએ એક ફિલ્મ બનાવી હતી જે બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ રહી હતી. ગોવિંદા 58 વર્ષના થઈ ગયા છે. તેણે વિરારની એક ચાલથી બોલીવુડના સુપરસ્ટાર બનવા સુધીની પ્રેરણાદાયી સફર કરી છે.

અભિનેતાએ 1997માં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક સમય એવો હતો જ્યારે અમારી પાસે કરિયાણુ ખરીદવા માટે પણ પૈસા નહોતા. બાકી રકમ ન ચૂકવવા બદલ દુકાનદાર અમને ખૂબ અપમાનિત કરતો હતો. તેણે વધુમાં કહ્યું કે, દુકાનદાર મને કલાકો સુધી ઉભો રાખતો હતો કારણ કે તે જાણતો હતો કે હું તેને કરિયાણાના પૈસા નહીં આપું. એકવાર મેં દુકાને જવાની ના પાડી. આ બધું જોઈને મારી મા ભાંગી પડી અને રડવા લાગી અને તેને રડતી જોઈને મારી આંખોમાં પણ પાણી આવી ગયા.

ગોવિંદાએ 1986માં ‘લવ 86’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ગોવિંદા 80 અને 90ના દાયકામાં સુપરસ્ટાર બની ગયા હતા. તેણે ‘રાજા બાબુ’, ‘હીરો નંબર વન’, ‘બડે મિયા છોટે મિયા’, ‘હસીના માન જાયેગી’, ‘આંખે’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. તેના અભિનય ઉપરાંત, ગોવિંદા તેના જબરદસ્ત કોમિક ટાઈમિંગ અને ડાન્સ મૂવ્સ માટે જાણીતા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ગોવિંદા છેલ્લે ‘રંગીલા રાજા’માં જોવા મળ્યો હતો. અભિનેતા ટૂંક સમયમાં તેનો મ્યુઝિક વીડિયો લઈને આવી રહ્યો છે. તેણે સૌથી પહેલા ડેબ્યુ ગીત ‘ટિપ-ટિપ બરસા’ ટ્રેક કર્યું હતું. આ પછી, તે ‘ચશ્મા ચઢ્ઢા કે’ લઈને આવી રહ્યો છે અને હવે ટૂંક સમયમાં ત્રીજું ગીત ‘હેલો’ જે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે. ગોવિંદા હાલમાં જ વીકેન્ડ કા વાર એપિસોડમાં ‘બિગ બોસ 15’માં જોવા મળ્યો હતો. ગોવિંદાના આગમન સાથે જ ઘરમાં કોમેડીનો માહોલ જોવા મળ્યો હતો. સલમાન અને ગોવિંદા ઘણા સારા મિત્રો છે. બંને છેલ્લે ફિલ્મ ‘પાર્ટનર’માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ પણ લીડ રોલમાં હતી.

આ પણ વાંચો –

Surat : વેસુ વીઆઇપી રોડ પર સાઇકલ ટ્રેકના પ્રયોગથી વાહનચાલકો પરેશાન, ટ્રાફિક સમસ્યાને આમંત્રણ આપતું મનપા તંત્ર

આ પણ વાંચો –

કોરોના વેક્સીન સર્ટિફિકેટમાંથી નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાની અપીલ અરજદારને ભારે પડી, કેરળ હાઈકોર્ટે લગાવ્યો એક લાખનો દંડ

આ પણ વાંચો –

UP Election 2022: યુપીમાં મહિલાઓને PM મોદીની ભેટ, મહિલા સ્વ સહાય જૂથને ટ્રાન્સફર કર્યા 1000 કરોડ, કહ્યું- માતૃશક્તિ જૂનો સમય પાછો નહીં આવવા દે

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">