Kriti Sanon ના ચાહકો માટે ખુબ સારા સમાચાર, અભિનેત્રીની ફિલ્મ ‘મીમી’ ઓટીટી પર થશે રિલીઝ ?

Kriti સેનન તેમની આગામી ફિલ્મ મીમીને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે નવા અંદાજમાં ચાહકોને જોવા મળશે. હવે ફિલ્મની રિલીઝનું એક અપડેટ સામે આવ્યું છે.

Kriti Sanon ના ચાહકો માટે ખુબ સારા સમાચાર, અભિનેત્રીની ફિલ્મ 'મીમી' ઓટીટી પર થશે રિલીઝ ?
Kriti Sanon
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 05, 2021 | 7:04 PM

Kriti સેનને અત્યાર સુધીની તેમની કારકીર્દિમાં એકથી એક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે. Kriti તેમના શાનદાર અભિનયના આધારે ચાહકોના દિલ પર રાજ કરે છે. રાબ્તા ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનારી ક્રિતી પાસે આજે ઘણી ઉત્તમ ફિલ્મો છે. તેમાંથી એક અભિનેત્રીની ફિલ્મ મીમી છે. હવે મીમી વિશે એક મોટા સમાચાર આવ્યો છે.

Kriti સેનન તેમની આગામી ફિલ્મ મીમી માટે ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે એક નવા અંદાજમાં ચાહકોને જોવા મળશે. હવે ફિલ્મની રિલીઝનું એક અપડેટ સામે આવ્યું છે.

શું OTT પર રિલીઝ કરવામાં આવશે મીમી

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સમાચારો અનુસાર મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘મીમી’ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ શકે છે. દિનેશ વિજાનના નિર્દેશનમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે. Kriti સેનન સ્ટારર આ ફિલ્મની વાર્તા સરોગેટ માતા પર આધારિત છે. આ ફિલ્મમાં Kriti ઉપરાંત અભિનેત્રી સાઈ તામ્હણકર પણ મુખ્ય ભૂમિકામાં છે.

એક અહેવાલ અનુસાર દિનેશ વિજાન તેમની આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ કરવા માંગે છે પરંતુ હાલના કોરોના રોગચાળાને ધ્યાનમાં લઈને તેમણે આ ફિલ્મ ઓનલાઇન પ્લેટફોર્મ પર જ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે.

જો કે, આ બાબતે, નિર્માતાઓ વગેરેએ કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી કે ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે. તો આવામાં આ બાબતે પણ કોઈ મહોર અત્યારે લગાવી શકાશે નહીં કે ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે કે નહીં.

Kriti પાસે છે ફિલ્મોની લાઇન

Kriti સેનને તાજેતરમાં જ ભેડિયા ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર વરુણ ધવન સાથે કામ કરવા જઈ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ Kriti એ વરુણ સાથે તેના ફોટા શેર કર્યા હતા. આ સિવાય તે અક્ષય કુમારની સામે બચ્ચન પાંડેમાં જોવા મળશે. આ ફિલ્મનો અક્ષય કુમારનો લૂક ઘણા સમય પહેલા ચાહકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. Kriti એ થોડા દિવસો પહેલા તેમનો એક ફોટો પણ શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેનો આ ફોટો ખુદ ખિલાડી કુમારે ક્લિક કર્યો છે. Kriti અત્યાર સુધી લુકા છુપી, બરેલી કી બર્ફી જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">