બોલીવુડને આજે મોટી ખોટ પડી છે. દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. લાંબા સમયથી વય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહેલા દિગ્ગજ અભિનેતાએ 7 જુલાઈના રોજ દેહ ત્યાગ કર્યો. આ સાથે જ બોલીવુડમાં શોકના માહોલની લાગણી પ્રસરી ગઈ. બુધવારની સવાર દિલીપ કુમારના ચાહકો માટે રાત બનીને આવી.
દિલીપ કુમારના દેહાંતના સમાચાર આવતાની સાથે સોશિયલ મીડિયા પર જાણે શોકનો માહોલ છવાઈ ગયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી. બોલીવુડના નાના મોટા દરેક કલાકારો તેમની અંતિમ વિદાય પર પોતાની ભાવના શબ્દોમાં રજુ કરી રહ્યા છે. ચાલો જાણીએ કોને કેવી રીતિ છેલ્લી સલામ આપી દિલીપ કુમારને.
પ્રધાનમંત્રી મોદીએ આપી શ્રદ્ધાંજલિ
Dilip Kumar Ji will be remembered as a cinematic legend. He was blessed with unparalleled brilliance, due to which audiences across generations were enthralled. His passing away is a loss to our cultural world. Condolences to his family, friends and innumerable admirers. RIP.
— Narendra Modi (@narendramodi) July 7, 2021
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આપી શ્રદ્ધાંજલિ
My heartfelt condolences to the family, friends & fans of Dilip Kumar ji.
His extraordinary contribution to Indian cinema will be remembered for generations to come. pic.twitter.com/H8NDxLU630
— Rahul Gandhi (@RahulGandhi) July 7, 2021
ગૃહમંત્રી અમિત શાહે દિલીપ કુમારને આપી શાબ્દિક શ્રદ્ધાંજલિ
Shri Dilip Kumar Ji was a veritable legend of the silver screen, in him, Indian Cinema has lost one of the greatest actors. He has entertained generations of cinema lovers with his incredible acting and iconic roles. My sincerest condolences to Dilip Ji’s family and followers.
— Amit Shah (@AmitShah) July 7, 2021
રેલ્વે મંત્રી પીયુષ ગોયલે કહ્યું: કલાકારના સ્વરૂપે તેઓ અમર રહેશે
अभिनय के क्षेत्र में अपना अद्वितीय स्थान रखने वाले #DilipKumar जी के निधन से बहुत व्यथित हूं। अपने अभिनय से उन्होंने भारतीय सिनेमा जगत को एक नया आयाम दिया।
एक कलाकार के रूप में वह अमर रहेंगे, और अपनी फिल्मों के जरिए हमेशा सिनेमा प्रेमियों के दिल में बसे रहेंगे। pic.twitter.com/Wygkg1446k
— Piyush Goyal (@PiyushGoyal) July 7, 2021
દિલીપ કુમારના મિત્રએ દિલીપ કુમારના એકાઉન્ટથી કરી આ પોસ્ટ
With a heavy heart and profound grief, I announce the passing away of our beloved Dilip Saab, few minutes ago.
We are from God and to Him we return. – Faisal Farooqui
— Dilip Kumar (@TheDilipKumar) July 7, 2021
અમિતાભ બચ્ચન થયા ભાવુક
અમિતાભ બચ્ચને લખ્યું કે તેઓ માત્ર અભિનેતા નહિ. સિનેમાની યુનીવર્સીટી હતા. જ્યારે પણ બોલીવુડના ઇતિહાસની વાત થશે ત્યારે ત્યારે દિલીપ કુમારને યાદ કરવામાં આવશે.
T 3958 – An institution has gone .. whenever the history of Indian Cinema will be written , it shall always be 'before Dilip Kumar, and after Dilip Kumar' .. My duas for peace of his soul and the strength to the family to bear this loss .. 🤲🤲🤲Deeply saddened .. 🙏
— Amitabh Bachchan (@SrBachchan) July 7, 2021
અજય દેવગને યાદ કર્યો સાથે વિતાવેલો સમય
Shared many moments with the legend…some very personal, some on stage. Yet, nothing really prepared me for his passing away. An institution, a timeless actor. Heartbroken.Deepest condolences to Sairaji🙏🏼#DilipKumar pic.twitter.com/Il8qaMOOhf
— Ajay Devgn (@ajaydevgn) July 7, 2021
અક્ષય કુમારે કહ્યું અભિનેતાઓ માટે દિલીપ કુમાર હતા હીરો
To the world many others may be heroes. To us actors, he was The Hero. #DilipKumar Sir has taken an entire era of Indian cinema away with him.My thoughts and prayers are with his family. Om Shanti 🙏🏻 pic.twitter.com/dVwV7CUfxh
— Akshay Kumar (@akshaykumar) July 7, 2021
મનોજ બાજપાઈએ કહ્યું સાદર નમન
No One like you !!! Have a great Journey from here on Master ….सादर नमन 🙏 Rest in Peace 🙏🙏🙏 https://t.co/nTv3cwV2wg
— manoj bajpayee (@BajpayeeManoj) July 7, 2021
આ સાથે જેકી શ્રોફે પણ દિલીપ કુમાર સાથેનો ફોટો શેર કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી
💔 RIP 🙏 https://t.co/ARlFXAZqAo
— Jackie Shroff (@bindasbhidu) July 7, 2021
ધર્મેન્દ્ર ખુબ ભાવુક થયા
ટીવી 9 ભારતવર્ષ સાથે વાત કરતાં, ધર્મેન્દ્ર ખુબ ભાવુક બન્યા હતા. તેમેણે કહ્યું કે – બહુ બોલાતું નથી. મને હંમેશાં એવું લાગતું હતું કે હું મારા ભાઈ સાથે શૂટિંગ કરું છું. હું હંમેશાં સાયરા બાનુ જીને એમની તબિયત માટે પૂછતો હતો.
આ પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah: ફેન્સ માટે મોટા સમાચાર, સિરિયલે રચ્યો નવો ઇતિહાસ
આ પણ વાંચો: Dilip Kumar Death: દિલીપ કુમારના સંઘર્ષની આ વાતો સદીઓ સુધી વિશ્વ યાદ રાખશે