કોરોના મહામારી વચ્ચે Farhan akhtarની કંપની મદદ માટે આવી આગળ, શેર કર્યું લિસ્ટ

આ સિલસિલામાં અભિનેતા ફરહાન અખ્તર (Farhan akhtar)ત્યારે એક્સેલ એન્ટરટેઈનમેન્ટે જરૂરિયાતમંદ દર્દીઓને સુવિધા પુરી પાડતી એનજીઓને નાણાં દાન આપીને તમામ સંભવિત મદદ કરી છે

કોરોના મહામારી વચ્ચે Farhan akhtarની કંપની મદદ માટે આવી આગળ, શેર કર્યું લિસ્ટ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 02, 2021 | 3:13 PM

કોવિડ -19 ની બીજી લહેરના દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. સંક્રમિત લોકોની સંખ્યા વધતી જ જાય છે. આ સમયે ઘણા બોલિવૂડ સ્ટાર્સે મદદનો હાથ લંબાવ્યો છે. આ સિલસિલામાં અભિનેતા ફરહાન અખ્તર (Farhan akhtar)ત્યારે એક્સેલ એન્ટરટેઈનમેન્ટે જરૂરિયાતમંદ દર્દીઓને સુવિધા પુરી પાડતી એનજીઓને નાણાં દાન આપીને તમામ સંભવિત મદદ કરી છે ફરહાન અખ્તરે પોતાના સોશિયલ મીડિયા પર એનજીઓનું ટૂંકું લિસ્ટ બહાર શેર કર્યું છે જ્યાં એક્સેલ એન્ટરટેનમેંટ દ્વારા દાન કરાયું છે.

હેમકુંટ ફાઉન્ડેશન, ડોક્ટર ફોર યુ, મિશન એર, કિચન ઓન વ્હિલ્સ, ગિવ ઈન્ડિયા, હોપ વેલ્ફેર ટ્રસ્ટ, એસબીએસ ફાઉન્ડેશન, સત્યાર્થ સોશીયો એવી કેટલીક સંસ્થાઓ છે જે ઓક્સિજન સિલિન્ડરની સાથે સાથે ખોરાક અને વાયરસને ક્વોરેન્ટાઇન દર્દીઓ માટે લડતી દવાઓ પૂરી પાડે છે. ફરહાન અખ્તરે એનજીઓનું લિસ્ટ બહાર પાડી છે જે લોકોને એમ્બ્યુલન્સ અને ખાદ્ય પદાર્થોથી માંડીને ઓક્સિજન સિલિન્ડરો પ્રદાન કરી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ફરહાન અખ્તરે ટ્વીટ કર્યું: “કોવિડે સામે લડત માટેના સંગઠનોનું લિસ્ટ શેર કર્યું છે જે એક્સેલ મૂવીઝ દ્વારા દાન કરવામાં આવી છે.” ઓક્સિજન, એમ્બ્યુલન્સથી લઈને ખોરાક સુધી. ગ્રાઉન્ડ લેવલ સુધીઆશ્ચર્યજનક કામ કરી રહ્યા છે. તે તમને પ્રેરણા આપવા માટે છે. દરેક રૂપિયામાં મહત્વ આવે છે. જય હિન્દ.

આ તમામ સંસ્થાઓની એક્સેલ એન્ટરટેનમેન્ટ, રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તર દ્વારા ચકાસણી કરવામાં આવી છે અને આ માહિતીને શેર કરવાનું મહત્વ એ છે કે હવે સામાન્ય લોકો જાણે છે કે ક્યાં જાવું જોઈએ. ફરહાન અખ્તરની ફિલ્મ સ્ટારર તુફાનનો ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ અગાઉ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે આ ફિલ્મ રિલીઝ થઇ શકી ના હતી. હવે આ ફિલ્મ ઓટિટિ પર રિલીઝ થશે. રાકેશ ૐ પ્રકાશ મેહરા નિર્દેશિત આ ફિલ્મમાં પરેશ રાવલ એક કોચની ભૂમિકામાં હશે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">