Aamir Khan ની સોશિયલ મીડિયાને અલવિદા, બીજા માધ્યમથી ચાહકોને મળશે વિગતો

આમિર ખાને ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને અલવિદા કહી દીધુ છે. તેની પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી,

Aamir Khan ની સોશિયલ મીડિયાને અલવિદા, બીજા માધ્યમથી ચાહકોને મળશે વિગતો
Aamir Khan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 15, 2021 | 6:49 PM

Aamir Khan ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને અલવિદા કહી દીધુ છે. આમિરે આ કેમ કર્યું તેની પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી, પરંતુ હવે અભિનેતાને લગતી માહિતી ચાહકોને કોઈ બીજા માધ્યમથી મળશે.

આમિર ખાને ઈન્સ્ટાગ્રામ પર નિવેદન બહાર પાડ્યું અને લખ્યું, ‘મિત્રો, મારા જન્મદિવસ પર તમારા પ્રેમ અને હૂંફ બદલ આભાર. મારું હૃદય ભરાઈ ગયું છે બીજો સમાચાર એ છે કે સોશિયલ મીડિયા પરની આ મારી છેલ્લી પોસ્ટ હશે. જોકે હું આ માધ્યમ પર વધારે સક્રિય નથી, તો મેં તેમનાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. આપણે તેવી રીતે જ વાત કરીશુ જેમ પહેલા કરતા.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આમિર આગળ લખે છે, ‘આ સાથે AKP (આમિર ખાન પ્રોડક્શન) એ તેની ઓફિશિયલ ચેનલ બનાવી છે, તો પછી ભવિષ્યમાં તમને મારી ફિલ્મ્સના અપડેટ્સ @akppl_official પરથી જ મળશે. ઘણો પ્રેમ.’ આમિરે સોશિયલ મીડિયાને ચાર વર્ષમાં જ વિદાય આપી દીધી છે. જો કે, તે પહેલાં આ માધ્યમ પર ખૂબ સક્રિય નહોતા.

આમિર ખાન હાલમાં તેમની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકીની વાયાકોમ 18 ની પાસે આ એકમાત્ર ફિલ્મ છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">