Sidhu Moose Wala 295 Connection : શું સિદ્ધુ મૂસેવાલાના આ ગીતો સાથે તેમના મોત કોઈ કનેક્શન છે ? ટ્વિટર પર થયુ ટ્રેન્ડિંગ

Sidhu Moosewala Death આ દરમિયાન ટ્વિટર પર 'ધ લાસ્ટ રાઈડ' (The Last Ride)અને '295' ઝડપથી ટ્રેન્ડ કરી રહ્યાં છે. યુઝર્સ તેમના મૃત્યુ સાથે 'ધ લાસ્ટ રાઈડ'નું કનેક્શન જોઈ રહ્યા છે. આ ગીતનું પોસ્ટર પણ આ કનેક્શનનું સાક્ષી આપી રહ્યું છે.

Sidhu Moose Wala 295 Connection : શું સિદ્ધુ મૂસેવાલાના આ ગીતો સાથે તેમના મોત કોઈ કનેક્શન છે ? ટ્વિટર પર થયુ ટ્રેન્ડિંગ
સિદ્ધુ મૂસેવાલાના આ ગીતો સાથે તેમના મૃત્યુનું કોઈ કનેક્શન છેImage Credit source: INSTAGRAM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 4:05 PM

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala)ની હત્યાથી સમગ્ર મનોરંજન જગત આઘાતમાં છે. આ હૃદયદ્રાવક ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. ગાયક સિદ્ધુ મુસેવાલાની 29 મે, રવિવારના રોજ પંજાબ (Punjab)ના માનસાના એક ગામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે હુમલા દરમિયાન તેની સાથે રહેલા તેના અન્ય બે સાથી હુમલામાં ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તમને જણાવી દઈએ કે સિંગર સિદ્ધુ મુસેવાલા ગયા વર્ષે જ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ સિવાય સિંગરે પંજાબ વિધાનસભા (Punjab Legislative Assembly)ની ચૂંટણીમાં પણ ભાગ લીધો હતો, જેમાં તે અસફળ રહ્યો હતો.

સિંગરનું 28 વર્ષની વયે આકસ્મિક અવસાનથી બધાને આઘાત લાગ્યો છે. મનોરંજનની દુનિયાથી લઈને ફેન્સ અને સોશિયલ મીડિયા સુધી આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. આ ઘટનાએ બોલિવૂડ, ટીવી ઈન્ડસ્ટ્રીની સાથે પંજાબી ઈન્ડસ્ટ્રીને પણ ખરાબ આંચકો આપ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા ગાયકના દર્દનાક મૃત્યુ પર દરેક વ્યક્તિ પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાના ગીતોના ચાહક માત્ર પંજાબી જ નહીં પણ વિદેશી ચાહકો પણ હતા. આવી સ્થિતિમાં, કેટલાક ચાહકો ગાયકના છેલ્લા ગીતને તેમના મૃત્યુ સાથે જોડી રહ્યા છે. તે કહે છે કે ગાયક સિદ્ધુ મુસેવાલાના છેલ્લા ગીતમાં તેના મૃત્યુનું કનેક્શન સ્પષ્ટપણે દેખાય છે.

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ મોતની જવાબદારી લીધી હતી

દરમિયાન, એવા પણ અહેવાલ છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાથી અને કેનેડામાં બેઠેલા ગોલ્ડી બ્રારે સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. જો કે આ અંગે હજુ તપાસ ચાલુ છે. દરમિયાન, “ધ લાસ્ટ રાઈડ” ટ્વિટર પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે. આ ગાયક સિદ્ધુનું તાજેતરમાં રિલીઝ થયેલું ગીત છે જે 15 મેના રોજ જ રિલીઝ થયું હતું. તમને જણાવી દઈએ કે તેનું ગીત ધ લાસ્ટ રાઈડ તેની યુટ્યુબ ચેનલ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ગીતના થોડા જ દિવસોમાં 10 મિલિયન વ્યુઝનો આંકડો પાર થઈ ગયો હતો. ગાયકના ઘણા ચાહકો આ ગીતને તેમના મૃત્યુ સાથે જોડી રહ્યા છે અને એક નવું કનેક્શન કહી રહ્યા છે.

295 અને ‘ધ લાસ્ટ રાઈડ’ વચ્ચે શું જોડાણ છે?

સિદ્ધુ મુસેવાલાનું 295 નામનું એક ખૂબ જ લોકપ્રિય ગીત પણ છે, અને જે દિવસે તેનું શૂટિંગ થયું હતું, તે તારીખ 29મી, મહિનો 5મી હતી તેથી જ તેના ચાહકો અને પ્રેક્ષકોએ આની નોંધ લીધી અને તેને કનેક્ટ કર્યું. 295 અને ‘ધ લાસ્ટ રાઈડ’નું આ કનેક્શન યુઝર્સને એડ કરીને જોવામાં આવી રહ્યું છે. આ ગીતનું પોસ્ટર પણ આ જોડાણની સાક્ષી આપી રહ્યું છે.

ટ્વિટર પર ‘ધ લાસ્ટ રાઈડ’ ટ્રેન્ડ કરી રહી છે

સિંગરની હત્યાએ ફરી એકવાર આ ગીતો વાયરલ કર્યા છે. ધ લાસ્ટ રાઈડ ટ્વિટર પર ઝડપથી ટ્રેન્ડ કરી રહી છે. આ સાંભળ્યા પછી, લોકો કહે છે કે, એવું લાગે છે કે ગાયકને તેના મૃત્યુ વિશે પહેલેથી જ અનુમાન લગાવ્યું હતું. આ ગીત દ્વારા તે આ જ વાતનો સંકેત આપી રહ્યો છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">