દીકરીના સફેદ વાળની મજાક ઉડાવતા લોકોને દિલીપ જોશીએ આપ્યો વળતો જવાબ

એક મીડિયા કંપનીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ જણાવ્યું કે જ્યારે તેમની દીકરીને ખબર પડી કે તે સફેદ વાળને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે ત્યારે તે ખૂબ જ ચોંકી ગઈ હતી.

દીકરીના સફેદ વાળની મજાક ઉડાવતા લોકોને દિલીપ જોશીએ આપ્યો વળતો જવાબ
Dilip Joshi responds to those who make fun of his daughter's white hair
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 9:31 PM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak mehta ka ooltah chashmah) ફેમ દિલીપ જોશીની (Dilip joshi)  પુત્રી નિયતિના (Niyati Joshi) તાજેતરમાં જ લગ્ન થયા છે. દરેક સ્ટાર્સ કે તેમના બાળકોના લગ્નની ચર્ચાઓ ચારેબાજુ થવી એ સામાન્ય બાબત છે. પરંતુ દિલીપ જોશીની પુત્રી એક અલગ જ કારણના કારણે ચર્ચામાં છવાયેલી હતી. ખરેખર નિયતિએ લગ્નમાં પોતાના વાળ કલર ન હતો કર્યા અને ખૂબ જ હિંમત પૂર્વક પોતાની જાતને જેવી છે તેવી સ્વીકારી. લગ્ન સમારોહની તસવીરોમાં નિયતિના વાળના રંગે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. લગ્નમાં આ રીતે સફેદ વાળ રાખવા બદલ કેટલાક લોકોએ તેની મજાક ઉડાવી. આ મજાક ઉડાવતા લોકોને દિલીપ જોશીએ કરારો જવાબ આપ્યો.

દિલીપ જોશીએ આપ્યો જવાબ

એક મીડિયા કંપનીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ જણાવ્યું કે જ્યારે તેમની દીકરીને ખબર પડી કે તે સફેદ વાળને કારણે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે ત્યારે તે ખૂબ જ ચોંકી ગઈ હતી. તેણે કહ્યું, “તે લગ્નમાં જે રીતે પોતાના વાળ રાખવા માંગતી હતી તેણે તે રીતે રાખ્યા. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે લોકો આના પર પ્રતિક્રિયા આપશે. અમારા ઘરમાં ક્યારેય તેની ચર્ચા થઈ ન હતી. ઘણા લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો, જેનાથી મને આનંદ થયો કે મારી પુત્રીએ અન્ય લોકોને પણ પ્રેરણા આપી છે. દિલીપ જોશીએ કહ્યું કે મને લાગે છે કે આપણે જેવા છીએ તેવા લોકોની સામે આવવું જોઈએ.”

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

નિયતિએ તેના બોયફ્રેન્ડ યશવર્ધન મિશ્રા સાથે 11 ડિસેમ્બર, 2021ના રોજ લગ્ન કર્યા હતા. યશવર્ધન એક જાણીતા લેખક અને દિગ્દર્શક છે. તેમના પિતા અશોક મિશ્રા પણ પ્રખ્યાત લેખક છે. નિયતિ અને યશવર્ધન કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તારક મહેતાની આખી કાસ્ટ આ લગ્નની ઉજવણીમાં સામેલ થઈ હતી.

આ પણ વાંચો –

Video: અનુષ્કા શર્માએ શેર કર્યો દીકરી વામિકાનો ‘મમ્મા’ કહેતા વીડિયો, અભિનેત્રીએ કહ્યું- 2021ની સૌથી શ્રેષ્ઠ સાંજ

આ પણ વાંચો –

સોનમનુ સેલિબ્રેશન : અભિનેત્રી સોનમ કપૂરે પતિ આનંદ આહુજા સાથે રોમેન્ટિક રીતે કર્યુ નવા વર્ષનુ સેલિબ્રેશન

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">