જેલ બન્યુ રિયાનું નવુ ઘર, બીજીવાર જામીન અરજી ફગાવતા જજે કહ્યુ, ગુનો ગંભીર છે

જેલ બન્યુ રિયાનું નવુ ઘર, બીજીવાર જામીન અરજી ફગાવતા જજે કહ્યુ, ગુનો ગંભીર છે
http://tv9gujarati.com/Court -rejects -bail- pleas- of -Rhea -Chakraborty -and -her -brother- Showik -in- drugs -case/ ‎

સુશાંતના આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની ડ્રગ્સ ઈન્ગલથી NCBએ ધરપકડ કરી છે. આજે સતત બીજી વખત જામીન અરજી પર સુનાવણી થઈ. અને કોર્ટે સતત બીજી વખત જામીન અરજી ફગાવી દીધા છે. આ તરફ એવી પણ માહિતી સામે આવી છે કે ED રિયા વિરુદ્ધ નવો કેસ ફાઈલ કરી શકે છે. રિયા 22 સપ્ટેમ્બર […]

TV9 Gujarati

|

Sep 11, 2020 | 2:10 PM

સુશાંતના આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની ડ્રગ્સ ઈન્ગલથી NCBએ ધરપકડ કરી છે. આજે સતત બીજી વખત જામીન અરજી પર સુનાવણી થઈ. અને કોર્ટે સતત બીજી વખત જામીન અરજી ફગાવી દીધા છે. આ તરફ એવી પણ માહિતી સામે આવી છે કે ED રિયા વિરુદ્ધ નવો કેસ ફાઈલ કરી શકે છે.

રિયા 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે

આજે જામીન અરજી પર સુનાવણી કરવામાં આવે, જેમાં કોર્ટે સતત બીજી વખત જામીન અરજી ફગાવી દીધા, અને રિયા 22 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. કોર્ટે ચુકાદો આપતા કહ્યુ કે આ ગંભીર ગુનો છે અને આની તપાસની જરૂર છે.

રિયાની ED ડ્રગ્સ કેસમાં પૈસાની લેવડ-દેવડની તપાસ કરશે

સુશાંત કેસમાં હવે નવો વળાંક આવી શકે છે. મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી એજન્સી ED નવો કેસ ફાઇલ કરી શકે છે. ED રિયા વિરુદ્ધ નવો કેસ ફાઈલ કરી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati