Unlock બાદ ફરી ધમધમશે Cinema Hall, જલ્દી શરૂ થશે 50 ટકાથી વધારે બેઠકોની મંજૂરી સાથે હોલ

કેન્દ્ર સરકાર થિયેટરોમાં બેઠકોની સંખ્યા 50 ટકાથી વધુ થવા દેવાની વિચારણા કરી રહી છે. જો કે, સિનેમા (Cinema) ગૃહોએ કડક માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.

Unlock બાદ ફરી ધમધમશે Cinema Hall, જલ્દી શરૂ થશે 50 ટકાથી વધારે બેઠકોની મંજૂરી સાથે હોલ
Unlock: Cinema Hall will thrive again, more than 50 per cent seats will be approved soon
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Jan 28, 2021 | 4:47 PM

કેન્દ્ર સરકાર થિયેટરોમાં બેઠકોની સંખ્યા 50 ટકાથી વધુ થવા દેવાની વિચારણા કરી રહી છે. જો કે, સિનેમા (Cinema) ગૃહોએ કડક માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે. માહિતી અને પ્રસારણ મંત્રાલય નવી માર્ગદર્શિકા (Guidelines) જાહેર કરશે.

Unlock: Cinema Hall will thrive again, more than 50 per cent seats will be approved soon

Unlock: Cinema Hall will thrive again, more than 50 per cent seats will be approved soon

2020માં કોરોના વાયરસ ફાટી નીકળ્યા પછી, દેશભરમાં થિયેટરો બંધ થઈ ગયા હતા. 15 Octoberથી કેન્દ્ર સરકારે Unlockમાં સિનેમાઘરો ખોલવાની શરતી મંજૂરી આપી હતી. આ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી, જે સિનેમાઘરોએ તેનું પાલન કરવાનું હતું. માર્ગદર્શિકા અનુસાર થિયેટરોએ તેમની ક્ષમતાના 50 ટકા બેઠકો જ બુક કરવાની હતી, પરંતુ નવી પરિસ્થિતિમાં સરકાર આ સંખ્યામાં વધારો કરી રહી છે. ગૃહ મંત્રાલય દ્વારા પરિસ્થિતિનું અવલોકન કર્યા પછી ટૂંક સમયમાં જ કોઈ નવો નિર્ણય લઈ શકે છે.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ નિર્ણયથઈ નિશ્ચિતરૂપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વેગ મળશે અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો હજારો રોજગાર ફરીથી ધમધમવા મંડશે. કોરોના મહામારીના કારણે અટકેલી ફિલ્મો પણ ફિલ્મ રસિકોને મનોરંજન પૂરું પડશે અને કોરોના સ્થિતિ સામાન્ય થઈ રહી છે તેનો સંદેશો આપશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">