22 વર્ષ જૂના કેસમાં સનિ દેઓલ અને કરિશ્મા કપૂરની સામે આરોપ નક્કી, જુઓ VIDEO

  • Publish Date - 12:43 pm, Fri, 20 September 19
22 વર્ષ જૂના કેસમાં સનિ દેઓલ અને કરિશ્મા કપૂરની સામે આરોપ નક્કી, જુઓ VIDEO

ફિલ્મ અભિનેતા અને ગુરૂદાસપુરના સાંસદ સની દેઓલ અને અભિનેત્રી કરિશ્મા કપૂરની મુશ્કેલી વધી છે. 22 વર્ષ જૂના કેસમાં રેલવે કોર્ટે સની અને કરિશ્મા સામે ગુનો દાખલ કર્યો છે.  1997માં જયપુરમાં બજરંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન ચેન પુલિંગ કર્યું હતું. આ મામલે રેલવે કોર્ટે ટીનૂ વર્મા અને સતીશ શાહ પર આરોપ નક્કી કર્યા છે. રેલવેના નિયમો અંતર્ગત તમામ સામે કલમ 141, 145 અને 146 હેઠળ ફરિયાદ થઈ છે. જેમાં અયોગ્ય રીતે ટ્રેનના સંચાલનમં હસ્તક્ષેપ, નશો કરીનો ઉપદ્રવ મચાવવાનો કેસ અને રેલવે કર્મચારીઓના કામમાં દખલ કરવાનો કેસ દાખલ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :   નર્મદા સરદાર સરોવર ડેમની સુરક્ષા માટે હવાઈ સર્વેલન્સ કરાશે, ગૃહવિભાગ દ્વારા 7 હાઈટેક ડ્રોન ખરીદવાનું આયોજન

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati