Antim Screening : સલમાન ખાનની ફિલ્મ જોવા પહોંચ્યા બોલીવૂડ સેલેબ્સ, જુઓ તસવીર

ગુરૂવારની સાંજ સલમાન ખાનના નામે હતી કારણ કે ગત સાંજે ફિલ્મ અંતિમ ધ ફાઈનલ ટ્રુથનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સ પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 2:24 PM
ગુરૂવારની સાંજ સલમાન ખાનના નામે હતી કારણ કે ગત સાંજે ફિલ્મ અંતિમ ધ ફાઈનલ ટ્રુથનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સ પહોંચ્યા હતા.

ગુરૂવારની સાંજ સલમાન ખાનના નામે હતી કારણ કે ગત સાંજે ફિલ્મ અંતિમ ધ ફાઈનલ ટ્રુથનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સ પહોંચ્યા હતા.

1 / 7
આયુષ શર્માની આ બીજી ફિલ્મ છે. આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકામાં જોવા મળશે અને સલમાન ખાનને ટક્કર આપશે.

2 / 7
અર્પિતા ખાન શર્મા પણ પતિ આયુષ શર્મા અને ભાઈ સલમાન ખાનને સપોર્ટ કરવા પહોંચી હતી.

3 / 7
દિશા પટણી તેના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજમાં સ્ક્રીનિંગમાં પહોંચી હતી. દિશાને જોઈને તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ હતું.

4 / 7
સલમાનને સપોર્ટ કરવા માટે એકતા કપૂર પણ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. રેડ કલરના ડ્રેસમાં તે સુંદર લાગી રહી હતી.

5 / 7
બોબી દેઓલ પણ પોતાના ડેશિંગ લુકમાં પહોંચ્યો હતો. તેણે સફેદ ટી-શર્ટ સાથે બ્લેક ટ્રાઉઝર પહેર્યું હતું.

6 / 7
સલમાનની ફિલ્મોમાં હિટ ગીતો આપનાર સાજિદ ખાન પણ શોમાં પહોંચ્યો હતો.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">