Wrap Up: અક્ષય કુમારે પૂર્ણ કર્યું ‘રક્ષાબંધન’નું શૂટિંગ, જાણો ફિલ્મ ક્યારે થશે રિલિઝ

અક્ષય કુમારે (Akshay Kumar) તેમની આગામી ફિલ્મ રક્ષાબંધન (Raksha Bandhan)નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Wrap Up: અક્ષય કુમારે પૂર્ણ કર્યું 'રક્ષાબંધન'નું શૂટિંગ, જાણો ફિલ્મ ક્યારે થશે રિલિઝ
Akshay Kumar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 8:06 PM

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar) હાલમાં ધમાલ મચાવી છે. તેમની પાસે પ્રોજેક્ટ્સની લાઈન છે અને તે તેમની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દિવસોમાં અક્ષય તેમની આગામી ફિલ્મ રક્ષાબંધન (Raksha Bandhan)ના શૂટિંગમાં વ્યસ્ત હતા. હવે તેમણે આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને રક્ષાબંધનનું શૂટિંગ પૂર્ણ કરવાની માહિતી આપી છે. ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં પૂર્ણ થયું છે. તેમણે આનંદ એલ રાય સાથે એક તસ્વીર પણ શેર કરી છે.

અક્ષયે શેર કરી છે પોસ્ટ

ફોટો શેર કરતા અક્ષયે લખ્યું – રક્ષાબંધનના સમગ્ર શૂટિંગ દરમિયાન આનંદ અને હું આ રીતે હસતા રહ્યા. એવા હસતા હતા જાણે કાલે નહીં હોય. બાય ધ વે, અમે ગઈ કાલે રાત્રે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું. ઉદાસીનો એક કડવો રંગ હતો. હવે બીજી જગ્યાએ. નવો દિવસ, નવો રોલર કોસ્ટર.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

આ વર્ષે જૂનમાં મુંબઈ વિસ્તારમાં એક મોટા સેટ પર ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. થોડા દિવસો પહેલા અક્ષય આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ચાંદની ચોકની શેરીઓમાં દોડતા પણ જોવા મળ્યા હતા, તેમનો આ ફોટો ખૂબ વાયરલ થયો હતો.

તાજેતરમાં મળેલી માહિતીમાંથી જાણવા મળ્યું છે કે ગત રાત્રે દિલ્હીમાં ટીમે શૂટિંગના આખરી દિવસ સાથે ફિલ્મ પૂર્ણ કરી છે. ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) અભિનીત આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ સ્વતંત્રતા દિવસ પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત, હિમાંશુ શર્મા અને કનિકા ઢિલ્લો દ્વારા લખાયેલી આ ફિલ્મ કેપ ઓફ ગુડ ફિલ્મ્સ સાથે મળીને કલર યલો ​​પ્રોડક્શન્સ, ઝી સ્ટુડિયોઝ અને અલકા હિરાનંદાની દ્વારા બનાવવામાં આવી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સારી રીતે પસંદ કરવામાં આવી હતી. હવે તેમની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ દિવાળીના અવસર પર રિલીઝ થશે. આ સિવાય અક્ષય બચ્ચન પાંડે (Bachchan Pandey), અતરંગી રે (Atrangi Re) અને પૂજા એન્ટરટેઈનમેન્ટની એક ફિલ્મમાં જોવા મળશે. અક્ષયે આનંદ એલ રાય સાથે અતરંગી રેમાં પણ કામ કર્યું છે.

આ પણ વાંચો :- સલમાન ખાનને ‘હિટ એન્ડ રન’ કેસમાં વકીલ અમિત દેસાઈએ અપાવી હતી મુક્તિ, હવે શાહરુખ ખાનના પુત્ર આર્યન માટે કરશે વકીલાત

આ પણ વાંચો :- નાનપણથી જ સાંભળી છે ‘સરદાર ઉધમ’ની વાર્તા, વિક્કી કૌશલે કહ્યું – ટ્રેલર જોઈને ભરાઈ આવી હતી પિતાની આંખોવકીલાત

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">