KK Last Performance Video : જુઓ કેકેના LIVE પર્ફોર્મન્સનો આ છેલ્લો વીડિયો, છોટીસી હૈ જીંદગી, પલ મિલ જાયે…હમ રહે યા ના રહે…..!

વિશાલ ભારદ્વાજની (Vishal Bhardwaj) ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'નું આઇકોનિક ગીત 'તડપ તડપ કે' લોકોને એટલું પસંદ આવ્યું કે જ્યાં પણ કેકે સ્ટેજ પર જતા, લોકો તેને આ ગીત ગાવાનું કહેતા.

KK Last Performance Video : જુઓ કેકેના LIVE પર્ફોર્મન્સનો આ છેલ્લો વીડિયો, છોટીસી હૈ જીંદગી, પલ મિલ જાયે...હમ રહે યા ના રહે.....!
KK Live Performance Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 6:56 AM

કૃષ્ણકુમાર કુન્નાથ એટલે કે કેકે (KK)… જાણીતા બોલિવૂડ ગાયક કેકેનું 53 વર્ષની વયે નિધન (KK Passes Away) થયું છે. તેઓ કોલકાતાની વિવેકાનંદ કોલેજના મંચ પર લાઈવ પરફોર્મ કરી રહ્યો હતો. કોન્સર્ટ દરમિયાન તેમને સીડી પર હાર્ટ એટેક આવ્યો, ત્યારબાદ તેમને કોલકાતાની મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેમના આકસ્મિક નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પી છે અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કેકેએ લાઇવ શો દરમિયાન તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી, જે કેકે દ્વારા કરવામાં આવેલી છેલ્લી પોસ્ટ છે.

લાઈવ કોન્સર્ટની બે તસવીરો શેર કરી

કેકેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાઈવ શોની બે તસવીરો શેર કરી હતી અને તેની સાથે તેણે કેપ્શન લખ્યું હતું, ‘નઝરૂલ આજે રાત્રે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યો છે. કોલકાતાની વિવેકાનંદ કોલેજ!! તમને સૌને પ્રેમ કરું છુ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અહીં તેના લાઇવ પર્ફોર્મન્સમાંથી તેની બે નવી તસવીરો પર એક નજર છે-

View this post on Instagram

A post shared by KK (@kk_live_now)

લાઈવ પરફોર્મન્સનો છેલ્લો વીડિયો પણ સામે આવ્યો છે

આ સિવાય આ લાઈવ પર્ફોર્મન્સનો છેલ્લો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે પોતાના આલ્બમ ‘પલ’નું ટાઈટલ સોંગ ‘પલ’ ગાતા ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો.

કેકેના આકસ્મિક નિધનથી પરિવાર અને બોલિવૂડ સહિત તેમના ચાહકો અને મિત્રો શોકમાં છે. કેકે દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે પોતાની સ્ટાઈલમાં ગીત ગાતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે હોલમાં હજારો લોકો એકઠા થયેલા જોવા મળે છે. જે લોકો કોલેજમાં હાજર હતા તેમને જરાય પણ શંકા કે વિચાર નહોતો કે તેઓ કેકેના જીવનનો છેલ્લો લાઈવ શો જોવાના છે. કેકેના આમ અચાનક થયેલા નિધનથી ફિલ્મ અને સંગીત જગતના સૌ કોઈને ભારે આઘાત લાગ્યો છે.

બોલિવૂડમાં તેનું નસીબ વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘માચીસ’ના ગીત ‘છોડ આયે હમ વો ગલિયાં’થી ખુલ્યું હતું. તે પછી તેણે ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નથી પડી. તેમના અવાજના લાખો ચાહકો આજે આખી દુનિયામાં હાજર છે. તેમનો અવાજ સાંભળીને લોકોને એક પ્રકારનો નશો ચડી જતો. તેમણે ઘણા ટીવી શો માટે ગીતો પણ ગાયા હતા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">