Vikram Gokhale Health Update: વિક્રમ ગોખલેએ ખોલી આંખ, ડોક્ટરોએ કહ્યું ’48 કલાકમાં દુર થઈ શકે છે વેન્ટિલેટર’

હમ દિલ દે ચૂકે સનમ, હે રામ, ભુલ ભુલૈયા અને બેંગ બેંગ જેવી અનેક ફિલ્મોમાં પોતાની દમદાર અભિનય સાબિત કરી ચુકેલા અભિનેતા વિક્રમ ગોખલેની હાલત અત્યારે નાજુક છે. અભિનેતાના નિધનની અફવાઓ પણ થોડા સમય પહેલા ઉડી હતી.

Vikram Gokhale Health Update: વિક્રમ ગોખલેએ ખોલી આંખ, ડોક્ટરોએ કહ્યું '48 કલાકમાં દુર થઈ શકે છે વેન્ટિલેટર'
વિક્રમ ગોખલેએ ખોલી આંખ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 4:07 PM

Vikram Gokhale Health Update: પીઢ અભિનેતા વિક્રમ ગોખલેની હાલત હવે પહેલા કરતા સારી છે. પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. અભિનેતાની તબિયત વિશે અપડેટ આપતાં ડોક્ટરોએ કહ્યું કે વિક્રમ ગોખલેની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. આટલું જ નહીં, ડોક્ટર્સે તો એમ પણ કહ્યું કે, જો તેમની તબિયત આ રીતે ઠીક થતી રહેશે તો આગામી 48 કલાકમાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી શકાય છે. તમને જણાવી દઈએ કે અભિનેતા છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે.

બ્લડ પ્રેશર અને હાર્ટ પણ સ્થિર

રાહતના સમાચાર એ છે કે અભિનેતા કોમામાં જતા રહ્યા બાદ હવે અભિનેતા પોતાના શરીરના અંગોનું હલનચલન થઈ રહ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈની વાતચીત કરતી વખતે વિક્રમ ગોખલેના મેનેજર શિરીષ યદ્દીકરે જણાવ્યું કે અભિનેતા પોતાની આંખ ખોલી રહ્યા છે. તેના શરીરનું હલનચલન પણ થઈ રહ્યું છે. તેનું બ્લડ પ્રેશર અને હાર્ટ પણ સ્થિર છે.

તમને જણાવી દઈએ કે બુધવારના રોજ અભિનેતાના નિધનના સમાચાર વાયરલ થયા હતા. આ વચ્ચે તેની પત્ની વ્રુષાલી ગોખલે ગુરુવારે જણાવ્યું કે, તે કોમામાં છે અને તેના શરીરના કેટલાક અંગો હવે કામ કરી રહ્યા નથી. વ્રુષાલીએ જણાવ્યું કે તે કોઈ જવાબ આપી રહ્યા નથી. ડોક્ટરે એ પણ કહ્યું કે, જો તેની તબિયતમાં સુધારો જણાશે તો 48 કલાકમાં તેનો વેન્ટિલેટર સપોર્ટ પણ દુર કરાશે. અભિનેતા છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

‘પરવાના’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી

વિક્રમ છેલ્લે શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દસાની સાથે ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ આ વર્ષે જૂનમાં સિનેમાઘરોમાં આવી હતી. તેણે 26 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘પરવાના’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 40 વર્ષથી વધુની કારકિર્દીમાં વિક્રમ ગોખલેએ મરાઠી અને બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં 1990માં અમિતાભ બચ્ચન અભિનીત અગ્નિપથ અને 1999માં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત હમ દિલ દે ચૂકે સનમનો સમાવેશ થાય છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">