વિજય-અનન્યાની ‘લાઈગર’એ આખી દુનિયામાં મચાવ્યો ખળભળાટ, 4 દિવસમાં આટલા કરોડની કમાણી કરી

વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગરે રિલીઝ થયાને ચાર દિવસ થઈ ગયા છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ દુનિયાભરમાં સારું કલેક્શન કરી રહી છે. લોકોની નજર ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શન પર ટકેલી છે.

વિજય-અનન્યાની 'લાઈગર'એ આખી દુનિયામાં મચાવ્યો ખળભળાટ, 4 દિવસમાં આટલા કરોડની કમાણી કરી
વિજય-અનન્યાની 'લાઈગર'એ આખી દુનિયામાં મચાવ્યો ખળભળાટImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 1:10 PM

Vijay Devarakonda : વિજય દેવરકોંડા (Vijay Devarakonda) અને અન્ન્યા પાંડેની જબરદસ્ત ફેન ફોલોઈંગનો તેને ખુબ પ્રેમ અને સપોર્ટ મળે છે. ફિલ્મની રિલીઝ પહેલા જ દેશમાં ખુણે ખુણે તેના ચાહકોની ભીડ જોવા મળી રહી છે.હવે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, એક બાજુ દર્શકો સોશિયલ મીડિયા પર હિન્દી ફિલ્મને boycott કરવામાં લાગ્યા છે. ત્યારે બીજી બાજુ લોકોની નજર પૈન ઈન્ડિયા ફિલ્મ લાઈગરના વર્લ્ડ વાઈડ કલેક્શન પર છે. તો ચાલો જાણીએ લાઈગરે અત્યારસુધી કેટલી કમાણી કરી છે.તાજા રિપોર્ટસ અનુસાર વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગર દુનિયાભરમાં રેકોર્ડ તોડી રહી છે.લાઈગર થિયેટરમાં આવી તેના 4 દિવસ વિતી ચૂક્યા છે.

ફિલ્મે ઓપનિંગ ડે પર જબરદસ્ત કમાણીના આંકડા તોડ્યા હતા. આ સાથે ફિલ્મે પ્રથમ દિવસે 33 કરોડ રુપિયા નજીકની કમાણી કરી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગત્ત દિવસના આંકડા પર વાત કરીએ તો ફિલ્મે રવિવારના રોજ 5.50 થી 6 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. આ કલેક્શન જોઈ અંદાજો લગાવી શકાય કે ચાહકોમાં વિજય દેવરકોંડા અને અન્ન્યા પાંડની દિવાનગીનો અંદાજો લગાવી શકો છે. પૈન ઈન્ડિયા ફિલ્મ લાઈગરના વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે અત્યારસુધી ઓવરઓલ 43.2 કરોડ રુપિયાના આંકડા સુધી પહોંચી ગઈ છે. ફિલ્મના હિન્દી બેલટે 4 દિવસમાં અત્યારસુધી 11.5 કરોડ રુપિયાનું કલેક્શન કરી લીધું છે.

દુબઈમાં જોવા મળી જબરદસ્ત ભીડ

આ વચ્ચે વિજય દેવરકોંડાનો દુબઈથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અભિનેતા ભારત -પાકિસ્તાનની મેચ જોવા માટે દુબઈ પહોંચ્યો હતો. ચાહકોએ તેનું શાનદાર વેલકમ કર્યું હતુ.

હજુ કેટલું કલેક્શન કરશે લાઈગર ?

તમને જણાવી દઈએ કે, વિજય અને અનન્યાની ફિલ્મ 25 ઓગસ્ટના રોજ ,સિનેમાધરમાં રિલીઝ થઈ હતી.. ફિલ્મનું નિર્દેશન પુરી જગ્ગનાથે કર્યું છે. તેમજ ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ ફિલ્મ તૈયાર થઈ છે. આ દેવરકોંડાની બોલિવુડ ડેબ્યુ ફિલ્મ છે. હવે જોવાનું રસપ્રદ એ હશે કે, ફિલ્મના કલેક્શનમાં કેટલો વધારો હજુ થશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">